August 9, 2026
તાજા સમાચારરાજકારણ

નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત કાલે પ્રધાનમંત્રી માટે શપથ લેશે, પ્રધાનોને સોમવારે પોર્ટફોલિયોની ફાળવણી કરી દેવાશે

નરેન્‍દ્રભાઈના શપથવિધિ સમારોહમાં આવતીકાલે સંખ્‍યાબંધ વિદેશના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આવતીકાલે સાંજે સાત વાગ્‍યે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઇ રહ્યા છે,

આ સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ, માલદીવના રાષ્ટ્રપતિ, બાંગ્‍લાદેશના વડાપ્રધાન, મોરેશિયસના વડાપ્રધાન, નેપાળના વડાપ્રધાન, ભુતાનના વડાપ્રધાન, સેશેલ્‍સનાઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોનો સમાવેશ થશે.

મળતી માહિતી મુજબ પ્રધાનોને સોમવારે ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી તેમના નવા મંત્રીમંડળના તમામ પ્રધાનોને સોમવારે પોર્ટફોલિયોની ફાળવણી કરી દેવાશે

Related posts

રાજ્યની આંતરિક સુરક્ષાને હચમચાવી નાખતા વધુ એક અત્યંત સંવેદનશીલ ઘટનાક્રમ,ખડીયાસણ ગામની એક મદરેસામાંથી ATS એ વધુ ચાર સંદિગ્ધ આતંકવાદીઓને દબોચી લીધા

Ahmedabad Samay

ભાજપ અમદાવાદમાં વિજય ઉત્‍સવ ઉજવશે

Ahmedabad Samay

શેરબજાર માટે આજે શુક્રવાર ‘બ્‍લેક ફ્રાઇડે’ સાબિત થયો

Ahmedabad Samay

ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ ત્રણ કલાક સુધી ચાલી. અંદાજે ૫૫ જેટલા સવાલો પૂછાયા

Ahmedabad Samay

ભાજપ સત્તામાં આવશે પણ ઘર આંગણે ઈજ્જત ન બચાબી શકી

Ahmedabad Samay

અસારવા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને નેતાઓને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો