September 21, 2026
ગુજરાત

ગતરોજ ક્રાઈમ બ્રાંચ, વડોદરા ખાતે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા પોલીસ જવાનો સાથે રક્ષાબંધન ઉજવી

ગઈકાલે તા.16/08/24 ના રોજ ક્રાઈમ બ્રાંચ, વડોદરા ખાતે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ, વડોદરા મહિલા ટીમ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત પ્રદેશ સચિવ દીપાલી બેન શાહના નેતૃત્વમાં રક્ષાબંધન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સમિતિની બહેનોએ રાખડી બાંધી હતી અને પીઆઈ (રવીન્દ્રસિંહ જાડેજા) તથા અન્ય સ્ટાફને મીઠાઈ ખવડાવી હતી. જેમાં દિપાલી શાહ, ગાયત્રી શર્મા, ગીતા યાદવ, ભારતી બ્રહ્મભટ્ટ, ભૌતિક શાહ સહિત તમામ સભ્યોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત જ્યારે પણ પોલીસને સમિતિ તરફથી કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડશે ત્યારે અમે પોલીસ કર્મચારીઓને મદદ કરવા હંમેશા તત્પર રહીશું તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.

Related posts

આજ રોજ વહેલી સવારે રણજીતસિંહ ભદોરીયાનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત

Ahmedabad Samay

ચાની લારી પર પેપર અને પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ લાદવાનો મનપાના નિર્ણયનો વેપારીઓ વિરોધ વ્યક્ત કર્યો

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગ્રીમ ઓર્કેડના પાંચમાં માળે લાગી ભીષણ આગ,એક યુવતીનું મોત

Ahmedabad Samay

જૂનાગઢની ખાનગી શાળા અચાનક બંધ કરવાના સંચાલકોના નિર્ણયના લીધે RTE હેઠળના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા વાલીઓનો હોબાળો

Ahmedabad Samay

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

admin

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે વડોદરામાં રોડ શો કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો