August 13, 2026
ગુજરાત

કૃષ્ણનગર ખાતે આવેલ જી.ડી સ્કૂલ પાસે પ્રાથના હોસ્પિટલની આજ થી શુભ શરૂઆત

આજ રોજ અમદાવાદના કૃષ્ણનગર ખાતે આવેલ જી.ડી સ્કૂલ પાસે પ્રાથના હોસ્પિટલની શુભ શરૂઆત કરવામાં આવી છે, આ હોસ્પિટલ અદ્યતન સાધનો અને તમામ ક્ષેત્રેના શહેરના સર્વે શ્રેષ્ઠ નિષ્ણાત ડૉક્ટરથી સજ્જ મલ્ટી સ્પેશાલિસ્ટ હોસ્પિટલ છે,

આ શુભ પ્રસંગે સી.એમ ભુપેન્દ્ર પટેલ, બીજેપી અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ, કાઉન્સિલરો અને અન્ય રાજકીય મહાગણો ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ આપી હતી.

Related posts

શિવરાજપુર બીચ ખાતે સી.એમ. રૂપાણીએ મુલાકાત લીધી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં તંત્રની પોલ ખુલી, થોડા સમય પહેલા સમારકામ કરેલ રોડ પર પહેલા વરસાદમાં જ ગાબડું

Ahmedabad Samay

જસદણ ખાતે આયોજિત એક સભામાં પુરષોતમ રૂપાલાએ ફરી માફી માંગી

Ahmedabad Samay

૩,૩૨,૪૬૫ કરોડ ગુજરાતના ઈતિહાસનું અત્‍યાર સુધીનું સૌથી મોટુ બજેટ રજુ કરવામાં આવ્યું

Ahmedabad Samay

૩૩૧ જગ્યા પર આવી આંગણવાડીમાં ભરતી.

Ahmedabad Samay

અમદાવાદ: રખડતા ઢોરના ત્રાસને ડામવા નવતર પ્રયોગ! 96 હોટસ્પોટ નક્કી કરાયા, AMC બાઉન્સરો રાખશે!

admin

એક ટિપ્પણી મૂકો