September 21, 2026
News update
Other

NEWS UPDATE

ઝારખંડના હજારીબાગમાં મંગળા શોભા યાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ બાદ ભારે પથ્થર મારો, તોડફોડ, હળવો લાઠીચાર્જ થયો, શિવરાત્રી ઉપર પણ બંને પક્ષો વચ્ચે મોટી બબાલ થયેલ,

વિદ્યાર્થીની અને તેના પિતાની ગોળી મારી હત્યા કર્યા પછી હત્યારાએ પણ આત્મહત્યા કરી લીધી,

બિહારના આરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ ની સીડી ઉપર એક વિદ્યાર્થીની બહેન અને તેના પિતાની ગોળીબાર કરી હત્યા કર્યા બાદ હત્યારાએ પણ જીવ આપી દીધો,

૪૫૪ વૃક્ષો કાપનારને ૪૫૪ લાખનો દંડ ફટકારતી સુપ્રીમ કોર્ટ,પર્યાવરણના મામલામાં દયાને સ્થાન નથી,”વૃક્ષો કાપવા એ માણસોની કતલ કરતાં પણ વધુ ખરાબ છે” સુપ્રીમ કોર્ટ આકરા મિજાજમાં,એક એક વૃક્ષ દીઠ એક એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો,તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં ૪૫૪ વૃક્ષો કાપનાર વ્યક્તિની અરજી ફગાવી દઈ જસ્ટિસ ઓકા અને જસ્ટીસ ભૂયાનની બેન્ચે કહ્યું કે પર્યાવરણના મામલામાં દયાને સ્થાન નથી.

Related posts

તરુણ શર્માને બજરંગ દળ હિંદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

Ahmedabad Samay

જાણો બંગાળના નવા નાયક વિશે

Ahmedabad Samay

અમદાવાદ – વસુધા વંદન કાર્યક્રમમાં કુલ 21,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

અબુ ધાબીના પ્રથમ હિન્‍દુ મંદિરનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્‍ઘાટન કર્યું

Ahmedabad Samay

યુનાઈટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિ ના બાળકો માટે શેક્ષણિક કીટ અને નાસ્તો વિતરણ કરાયું

Ahmedabad Samay

આજ રોજ મેઘાણીનગર ખાતે આવેલ DSC સ્કૂલ દ્વારા સાયન્સએક્ઝિબેશનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો