September 21, 2026
Other

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત અને અમદાવાદના અનેક કાર્યક્રમોમાં આપી હાજરી

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી  સુરત ખાતે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો ભવ્‍ય રોડ-શો તથા જાહેરસભા યોજાઇ છે. તેમજ ૩૪૭૨ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન કર્યું હતું.સુરત ખાતે વડાપ્રધાન તેમાં પાણી પુરવઠા, ડ્રેનેજ પ્રોજેક્‍ટસ, ડ્રીમ સીટી, બાયોડાયવર્સિટી પાર્ક અને અન્‍ય વિકાસ કાર્યો જેવા કે જાહેર માળખાકીય સુવિધા રૂા. ૩૪૦૦ કરોડ કરતાં વધુના મૂલ્‍યના વિવિધ પ્રોજેકટસનો શિલાન્‍યાસ કરશે અને સમર્પિત કરશે. જ્‍યારે ભાવનગરમાં વડાપ્રધાન રૂા. ૫૨૦૦ કરોડથી વધુના પ્રોજેકટનું ઉદ્‌ઘાટન અને શિલાન્‍યાસ કરશે. જેમાં વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ  અને ભાવનગર ખાતે બ્રાઉનફિલ્‍ડ પોર્ટનો શિલાન્‍યાસ કરશે. પોર્ટ ને રૂા. ૪૦૦૦ કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે.

 

સુરત બાદ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ગરબાના કાર્યક્રમમાં માતાજીની પૂજા અર્ચના અને આરતી માટે પહોંચ્યા છે. કાર્યક્રમની શરૂઆત પહેલા પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે માતાજીની આરતી ઉતારી હતી.GMDC ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.                     પીએમ મોદીએ માતાજીની આરતી ઉતારી. આ સાથે ખેલૈયાઓએ પણ પીએમ મોદી સાથે હાથમાં દીવા લઈ માતાજીની આરતી ઉતારી હતી.નરેન્દ્રભાઈ  મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા તે દરમિયાન નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Related posts

LRD ભરતી માટે લેવાય લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર

Ahmedabad Samay

યુનાઈટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિ ના બાળકો માટે શેક્ષણિક કીટ અને નાસ્તો વિતરણ કરાયું

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

જૂનાગઢ લોકસભાની બેઠક પર રાજેશભાઈ ચુડાસમા અને વિજાપુરથી ડૉ સી જે ચાવડાને ટિકિટ અપાઇ

Ahmedabad Samay

ગીર સોમનાથમાં ભાજપનો વિજય

Ahmedabad Samay

ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદ એક જ દિવસે હોવાથી નિકળનાર જુલુસ ગણપતિ વિસર્જન બાદ કાઢવાનું નિર્ણય લેવાયો, કોમી એકતાનો ઉત્તમ નિર્ણય લેવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો