August 13, 2026
રમતગમત

સ્‍પોર્ટ્‍સ એકટીવીટી માટે ફાયર, સેફટી, પાર્કિંગ અને સિક્યોરિટી નિયમો બન્યા

સ્‍પોર્ટ્‍સ એકટીવીટી માટે ફાયર, સેફટી, પાર્કિંગ અને સિક્યોરિટી નિયમો બનાવાય, સરકારની મંજૂરી મળતા લાગુ કરી દેવાય તેવી શકયતા છે,

સૌરાષ્‍ટ્ર – ગુજરાતમાં અત્‍યારે ઠેર-ઠેર બોક્‍સ ક્રિકેટનો જબરો ક્રેઝ છવાઈ ગયો છે ત્‍યારે નિયમો જરૂરી બન્‍યા છે. ખુલ્લા પ્‍લોટોમાં કોઈ રક્ષા વિના મન પડે ત્‍યાં બોક્‍સ ક્રિકેટના ખોખા જોખમી રીતે ઉભા કરી દેવાયેલા પણ જોવા મળે છે.

આમ હવે અમદાવાદ કોર્પોરેશન સ્‍ટેન્‍ડીંગ કમીટી મજૂરી આપે એટલે નિયમો અમલી બનશે અન્‍યત્ર પણ આ પ્રોસીજર અપનાવાશે તેમ મનાય છે

Related posts

વેંકટેશની સદી પર ભારે પડી ઇશાન કિશનની અડધી સદી, મુંબઇએ કોલકત્તાને પાંચ વિકેટે હરાવ્યું

Ahmedabad Samay

ભારત-ઓસી. વન-ડે, ટી૨૦ની તમામ ટિકિટનું કોરોનાના ભય છતાં ૩૦ મિનિટની અંદર ટિકિટોનું વેચાણ

Ahmedabad Samay

શ્રીલંકા સામે એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતે શાનદાર જીત મેળવી

Ahmedabad Samay

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને કર્યા કોહલી-શાસ્ત્રીની જોડીના વખાણ, રાહુલ દ્રવિડ પર સાધ્યું નિશાન

Ahmedabad Samay

બાર એસો. દ્વારા વકીલો માટે આજથી બે દિવસ રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Ahmedabad Samay

ઓલમ્પિકમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો