September 23, 2026
અપરાધ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓને જામીન મળતા NSUI એ વિરોધ કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલ ખાતે NSUI ના કાર્યકરોએ દેખાવો-વિરોધ કર્યો હતો.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓને જામીન મળતા NSUI એ વિરોધ કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલ ખાતે NSUI ના કાર્યકરોએ દેખાવો-વિરોધ કર્યો હતો. NSUI ના કાર્યકરોએ સુત્રોચાર કરી ખ્યાતિ હોસ્પિટલ બહાર બેનર લગાવ્યા હતા. જો કે પોલીસે દેખાવો કરતા એનએસયુઆઈના કાર્યકરોને હોસ્પિટલથી દૂર કર્યા હતા. મોતના સોદાગર અને મૃતકોના ન્યાય માટે પોસ્ટર લગાવ્યા હતા

બીજીતરફ NSUIના કાર્યકરોએ. દેખાવોને પગલે, હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગઈકાલે હાઈકોર્ટે ત્રણ આરોપીઓને જામીન આપ્યા હતા. અત્યાર સુધી ખ્યાતિ કાંડમાં 6 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે.

Related posts

સુરત:કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઇ સહિત ૦૯ પોલીસ કર્મીઓ વિરુદ્ધ લાંચ નો ગુન્હો દાખલ

Ahmedabad Samay

અમદાવાદ: બગોદરાની હોટેલમાં રોકાયેલા મુંબઈના પરિવારના 4 મોબાઇલ, રોકડ મળી રૂ.37,500ની મતા ચોરાઈ

Ahmedabad Samay

શાળાએથી ઘરે પરત ફરતી વેળાએ ધોરણ ૧૦માં ભણતી વિદ્યાર્થીનીને પ્રાઇવેટ બસ એ હડફેટે લેતા: થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Ahmedabad Samay

એક્સ બોયફ્રેન્ડની સગાઇ તોડવા લગફ્રેન્ડએ મંગેતરના ન્યૂડ ફોટો વાયરલ કર્યા

Ahmedabad Samay

ગોમતીપુરમાં મધરાત્રે તલવારથી કેક કાપીને બર્થડે ઉજવનારાની ધરપકડ

Ahmedabad Samay

લૂંટ અને જીવલેણ હુમલાના આરોપીને ઓઢવ પોલીસે ૪૧ કલાક જેટલા સમયગાળામાં આરોપીઓ ની ગુનામાં ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો