September 27, 2026
ગુજરાતજીવનશૈલી

ગુડલાઇફ ફિટનેસ જિમ દ્વારા પાવરલીફટિંગ કોમ્પિટિશનું આયોજન કરાઇ

આજ રોજ ગુડલાઇફ ફિટનેસ જિમ દ્વારા પાવરલીફટિંગ કોમ્પિટિશનું આયોજન કરવામાં આવ્યું હતું જે માં મુખ્ય મહેમાન તરીકે પાંચ વખત મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ જીતેલા શ્રી રજનીકાંત પરમાર અને રેફરી તરીકે શ્રી સંજય ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા,

આ સ્પર્ધામાં જીમના સભ્યો અને અન્ય વેટલીફ્ટરો  ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લીધો હતો, સ્પર્ધામાં જીતનાર વિજેતાને સર્ટિફિકેટ અને મેડલ આપવામાં આવ્યા હતા.

Related posts

મેક્સિસ કંપની ની સ્ટાફ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ભાનું પ્રતાપ પાલ સહિત ચાર અન્ય વર્કર ઘવાયા.

Ahmedabad Samay

આદિવાસી સમાજના કુળદેવી યહામોગી માતાજીના દર્શનનો લ્હાવો મળ્યો:મનસુખભાઇ વસાવા

Ahmedabad Samay

એલિસબ્રિજ પોલીસે ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડયુ

Ahmedabad Samay

ગુજરાતના ધારાસભ્યો માટે આજથી ત્રણ દિવસની ખાસ યોગ શિબિર યોજાઇ

Ahmedabad Samay

સાંજના નાસ્તામાં મકાઈથી બનાવો આ 2 સ્વાદિષ્ટ વાનગીઓ, વરસાદમાં મજા થઈ જશે બમણી

Ahmedabad Samay

નારોલના હાઈ-ફાઈ ચાર રસ્તા પર વારંવાર કાદવમાં પડી રહ્યા છે બાળકો, તંત્રને કામગિરી કરવાની દરકાર નથી લેતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો