September 23, 2026
મનોરંજન

“ધ તાજ સ્ટોરી” ઇતિહાસને કોર્ટમાં લાવવાની અનોખી વાર્તા પરની પરેશ રાવલની ફિલ્મ ૩૧ ઓક્ટોબરમાં થશે રિલીઝ

બોલિવૂડમાં કોર્ટરૂમ ડ્રામા ફિલ્મોનો પોતાનો એક ખાસ ઇતિહાસ છે, જે દર્શકોને ન્યાય, નૈતિકતા અને સામાજિક ચેતના પર વિચાર કરવા મજબૂર કરે છે. આ પરંપરાને આગળ ધપાવતા, પીઢ અભિનેતા પરેશ રાવલ આગામી ફિલ્મ “ધ તાજ સ્ટોરી” સાથે પડદા પર પરત ફરી રહ્યા છે. આ ફિલ્મ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ રિલીઝ થવાની છે અને તેના બોલ્ડ વિષયને કારણે ચર્ચામાં છે.

“ધ તાજ સ્ટોરી” ફિલ્મનો મુખ્ય મુદ્દો ઇતિહાસને જ કોર્ટમાં મૂકીને એક સવાલ ઊભો કરે છે: તાજમહેલ કોણે બનાવ્યો હતો? આ ફિલ્મ ઇતિહાસ અને કાયદા વચ્ચેના જટિલ સંબંધોને રજૂ કરશે. પરેશ રાવલ સાથે આ ફિલ્મમાં ઝાકિર હુસૈન, અમૃતા ખાનવિલકર, સ્નેહા વાઘ અને નમિત દાસ જેવા શક્તિશાળી કલાકારો પણ છે. આ ફિલ્મ માત્ર કાનૂની લડાઈની વાર્તા નહીં, પરંતુ સત્ય અને સમાજ વચ્ચેના સંબંધ પર પણ ઊંડી ચર્ચા કરાવશે.

Related posts

શાહરૂખ ખાને આલિયા ભટ્ટ અને સુહાનાને શીખવાડ્યું લિપ સિંક કરતા, આ ગીત માટે આપ્યો ક્લાસ

Ahmedabad Samay

Bhumi Pednekar Bold Photo: ભૂમિ પેડનેકરે પોતાની બોલ્ડનેસથી ફરી હલચલ મચાવી, વિચિત્ર ટોપ જોઈને લોકોને ઉર્ફી યાદ આવી!

Ahmedabad Samay

સંવેદનશીલ અને રોમાંચક ફિલ્મ ‘ઓહ માય ડોગ’ (Ohh My Dog) નું ટ્રેલર રિલીઝ

Ahmedabad Samay

‘સાવરકર’ના ટ્રેલરમાં રણદીપને જોયા બાદ લોકોમાં ફિલ્‍મ જોવાની ઉત્‍સુકતા ઘણી વધી

Ahmedabad Samay

શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ ફિલ્મ વેલેન્ટાઈન વીક (13 ફેબ્રુઆરી) પર રિલીઝ થવા માટે તૈયાર

Ahmedabad Samay

લોકપ્રિય ટીવી સીરીયલ ‘ક્યૂન્કી સાસ ભી કભી બહુાથી થી 2’ આખરે તે વળાંક આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો