August 6, 2026
દેશમનોરંજન

“સાઈના”નું ડિજિટલ પ્રીમિયર ૨૩ એપ્રિલે થશે

પરિણીતી ચોપડા અભિનીત અને ભારતીય બેડમીંટન સ્ટાર સાઈના નહેવાલ પર આધારિત ફિલ્મ “સાઈના”નું ડિજિટલ પ્રીમિયર થવાનું છે.

આ ફિલ્મ ભારતની  ખુબ લોકપ્રિય ખેલાડી સાઈના નહેવાલ પર આધારિત છે. આ ફિલ્મમાં તેના જીવનના ઉતાર ચઢાવને રજૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન અમોલ ગુપ્તે દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 240 દેશોમાં 23 એપ્રિલના ડિજિટલ પ્રાઈમ પર રિલીઝ થવાની છે.

Related posts

મરાઠી સમાજ માટે આવ્યા ખુશીના સમાચાર,બોમ્બે હાઇકોર્ટએ મરાઠા કોમને આર્થિક રીતે પછાત વર્ગમાં ગણવા મંજૂરી આપી છે

Ahmedabad Samay

અર્નબ ૧૮ નવેમ્બર સુધી જયુડિશિયલ કસ્ટડીમાં

Ahmedabad Samay

એર ઇન્ડિયાએ રજુ કર્યો સપ્તાહમાં ત્રણ દિવસ કામનો પ્લાન, કર્મચારીઓ ને મળશે ૬૦% પગાર

Ahmedabad Samay

જ્યારે રણબીરે દીપિકા પાદુકોણ સાથે છેતરપિંડી કર્યાની કબૂલાત કરી ત્યારે તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો

Ahmedabad Samay

અલલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, લાઉડ સ્પીકર વડે અઝાન પર પ્રતિબંધ યોગ્ય.

Ahmedabad Samay

દિલ્‍હી અને બોમ્બે હાઈકોર્ટને એક ઈમેલ દ્વારા બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો