July 26, 2026
મનોરંજન

ઋષભ શેટ્ટીની બહુપ્રતિક્ષીત ફિલમ કાંતારા ચેપ્‍ટર-૧ દશેરાને દિવસે રિલીઝ,ફિલ્‍મે રિલીઝ થયાના પહેલા દિવસે જ ૬૫ કરોડની કમાણી કરી

ઋષભ શેટ્ટીની બહુપ્રતિક્ષીત ફિલમ કાંતારા ચેપ્‍ટર-૧ દશેરાને દિવસે રિલીઝ થઇ છે. એ સાથે જ ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્‍મે રિલીઝ થયાના પહેલા દિવસે જ ૬૫ કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્‍મે વિશ્વભરમાં કમાણી કરી અનેક રેકોર્ડ તોડયા છે. દક્ષીણ ભારતીય સુપરસ્‍ટાર એનટીઆર સહિત અનેક હસ્‍તીઓએ આ ફિલ્‍મ અને ઋષભ શેટ્ટીના અભિયન તેમજ દિગ્‍દર્શનના ભરપુર વખાણ કર્યા છે.

વર્ષ ૨૦૨૨ની સુપરહિટ ફિલ્‍મ્‌ કાંતારાની પ્રિક્‍વલ ‘કાંતારા ચેપ્‍ટર-૧’  બીજી ઓક્‍ટોબરે દશેરાના દિવસે લિરીઝ થઇ છે. તે સાથે જ  વિશ્વભરમાં ધમાલ મચાવી દીધી છે. ઋષભ શેટ્ટી દ્વારા લિખિત, દિગ્‍દર્શિત અને અભિનીત આ ફિલ્‍મે દર્શકો અને વિવેચકોના દિલ જીતી લીધા છે. ફિલ્‍મે તેના પ્રથમ  દિવસે જ બોક્‍સ ઓફિસ પર અસાધારણ પ્રદર્શન કરતાં વિશ્વભરમાંથી ૬૫.૩ કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી છે.

આ ફિલ્‍મ નવમી સદીના દરિયાકાંઠાના કર્ણાટકની પળષ્ઠભૂમિ પર આધારિત છે, જેમાં ભૂતા કોલાની પૌરાણિક પરંપરાઓ અને દૈવીય સંઘર્ષોની ગાથાને અત્‍યંત પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્‍મના વીએફએક્‍સ, સિનમે્‌ેટોગ્રાફી અને ખાસ કરીને ઋષભ શેટ્ટીના અભિનયની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. પ્રથમ ભાગની ભવ્‍ય સફળતા બાદ દર્શકો આતુરતાથી પ્રિક્‍વલની રાહ જોઈ રહ્યા હતા અને ફિલ્‍મે પ્રેક્ષકોની અપેક્ષાઓ કરતાં પણ વધુ સારું પ્રદર્શન કર્યું છે.

ફિલ્‍મની સફળતા પર આરઆરઆર ફેમ  સુપરસ્‍ટાર જુનિયર એનટીઆરે સોશિયલ મિડિયા પ્‍લેટફોર્મ એક્‍સ પર ઋષભ શેટ્ટી અને સમગ્ર કાંતારા ટીમને અભિનંદન પાઠવી લખ્‍યું છે કે કાંતારા ચેપ્‍ટર-૧ની ટીમને ધમાકેદાર સફળતા મેળવવા બદલ અભિનંદન. ઋષભ શેટ્ટી સરે એક અદ્દભુત અભિનેતા અને એક તેજસ્‍વી દિગ્‍દર્શક એક બંને તરીકે ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરીને અકલ્‍પનીય કામ કર્યુ છે.  ઋષભ સરના વિઝનને નિર્ભયપણે સમર્થન આપવા બદલ હોમ્‍બલે ફિલ્‍મ્‍સની સાથે સમગ્ર કલાકારો અને ક્રૂને મારી શુભેચ્‍છાઓ. ફિલ્‍મની પ્રથમ દિવસની કમાણીએ આ વર્ષે રિલીઝ થયેલી ઘણી મોટી ફિલ્‍મોના રેકોર્ડ તોડી નાખ્‍યા છે. વિશ્‍લેષકોનું માનવું

Related posts

નિંજા ચાચા, શું તમને આ કોમેડિયનને યાદ છે, જે બાબુ બિસલરીને હસાવતો હતો? આ રીતે તેને તેની પ્રથમ ફિલ્મ મળી

Ahmedabad Samay

નાટુ નાટુ સંગીતકાર એમએમ કીરાવાણી પદ્મશ્રીથી સન્માનિત, રાષ્ટ્રપતિએ રવીના ટંડનને પણ એવોર્ડ આપ્યો….

Ahmedabad Samay

સલમાન ખાને ભગવા રંગની રામ જન્મભૂમિ ઘડિયાળ પહેરેલો ફોટો પોસ્ટ કર્યો

Ahmedabad Samay

વિનોદ ખન્નાએ 44 વર્ષની ઉંમરે 16 વર્ષ નાની કવિતા સાથે બીજી વાર લગ્ન કર્યા હતાં, એડજસ્ટમેન્ટ કરવું પડ્યું હતું…

Ahmedabad Samay

અક્ષરધામ પર થયેલ આંતકી હુમલપર ઓટીટી ફિલ્મ “સ્ટેટ ઓફ સીઝ: ટેમ્પલ એટેક” થશે રિલીઝ

Ahmedabad Samay

રેખા પાસે અમિતાભ બચ્ચને આપેલી સાડીઓનું જબરદસ્ત કલેક્શન છે, જે જયાને ગમ્યું ન હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો