August 8, 2026
Other

વટવા વિધાનસભાના વસ્ત્રાલ સ્થિત રાજહંસ સિનેમામાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદની સમગ્ર ટીમે અને પ્રદેશ અધ્યક્ષ મહેશસિંહ કુશવાહજી દ્વારા મોદીજીના જીવન પર બનેલી શોર્ટ ફિલ્મ નિહાળવાનું આયોજન કરાયું હતું

દેશના સફળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત  વટવા વિધાનસભાના વસ્ત્રાલ સ્થિત રાજહંસ સિનેમામાં, ઉત્તર ભારતીય વિકાસ પરિષદની સમગ્ર ટીમે ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ  મહેશસિંહ કુશવાહજી સાથે મળીને મોદીજીના જીવન પર બનેલી શોર્ટ ફિલ્મ નિહાળવાનું આયોજન કર્યું હતું.

જેમાં પરિષદના હોદ્દેદારો અને  સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંર ફિલ્મના માધ્યમથી વડાપ્રધાન ને વધુ જાનવાનું લાભ ઉઠાવ્યો હતો.

Related posts

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુકુંનું કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

માંગોનેᅠપંજાબથી દિલ્‍હીની બાજુ કુચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લેતુ જઈ રહ્યું છે

Ahmedabad Samay

સાબરમતી નદીમા યુવકે લગાવી મોતની છલાંગ, સુસાઇડ નોટ વાંચી પોલીસ અચંબામાં પડી

Ahmedabad Samay

જ્યારે અમદાવાદ 40.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

Ahmedabad Samay

અમદાવાદ સમય તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ધાબળા વિતરણ કરવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો