September 22, 2026
Other

BJPને ટેકાની જરૂર પડી, જાણો કોણ કોણ છે NDAમાં સાથી પક્ષો

ભારતીય જનતા પક્ષના નેજા હેઠળ એનડીએ મોરચામાં ભાજપ(૨૪૦), ટીડીપી(૧૬),  જેડીયુ(૧૪) અને શિવસેના – શિંદે(૫) સામેલ છે.

જ્યારે કોંગ્રેસના નેજા હેઠળ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ (૧૦૦), સમાજવાદી પક્ષ – અખિલેશ (૩૭), મમતા બેનર્જી નો તૃણમુલ કોંગ્રેસ પક્ષ (૩૭) અને ડીએમકે પક્ષ (૨૧) બેઠકો ઉપર લીડ ધરાવે છે.

Related posts

લોકસભા બેઠક રાજકોટ અપડેટ

Ahmedabad Samay

વાડજ પોલીસ સ્ટેશન દ્વારા મોડિફાઈડ સાયલેન્સરોના કારણે રસ્તા પરથી પસાર થતી વખતે ભારે કર્કશ અવાજ કરતા સામે કડક કાર્યવાહી કરી

Ahmedabad Samay

આજે મહાધમાકામાં ૩ મોટી ફિલ્મો થિયેટરોમાં ધૂમ મચાવશે, જ્યારે ૫ હાઈ-બજેટ વેબસિરિઝ થશે રિલીઝ

Ahmedabad Samay

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

જ્યારે અમદાવાદ 40.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

Ahmedabad Samay

છોડમાં લાગી ગયા છે જંતુઓ, તો આ 5 ટીપ્સ અનુસરો, તરત જ નીકળીને ભાગી જશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો