શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના સંસ્થાપક શ્રી પૂજ્ય તનસિંહ જી જન્મ શતાબ્દિ વર્ષ અને શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના ૭૮ માં સ્થાપના દિન ઉજવણી તા-22-12-2023 ને શુક્રવાર ના રોજ સાંજે 6/00 વાગે રાજપાટ પાર્ટી પ્લોટ દાસ્તાન ફાર્મ ની બાજુમાં સરદાર પટેલ રીંગરોડ નીકોલ-નરોડા અમદાવાદ ખાતે સ્નેહમિલન સમારોહ ના આમંત્રણ બાબતે રાજપૂત સમાજ ના ભાઈઓ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.
