June 24, 2026
ગુજરાત

2005 પછી ના સફાઈ કર્મચારીઓની “જુની પેન્શન યોજના શરૂ કરવા નરોડાના ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાની ને આવેદન પત્ર અપાયું

2005 પછી ના સફાઈ કર્મચારીઓની “જુની પેન્શન યોજના” (#OPS) પુનઃ ચાલુ કરવાના અને શેરબજાર આધારિત “નવી પેન્શન યોજના” (NPS) બંધ કરવાના સંદર્ભમાં નરોડા વિધાનસભા ના ધારાસભ્યશ્રી ડૉ. પાયલબેન કુકરાની ની મુલાકાત લેવામાં આવી હતી,

સફાઈ કર્મચારી ની વેદના સંભળાવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ અને અન્ય ખાતાના સફાઈ કર્મચારીઓ દ્વારા પાયલબેન કુકરાની ને લેખિતમાં આવેદનપત્ર  પાઠવવામાં આવ્યું હતું, વહેલી તકે તેમની આ માંગ પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામા આવી હતી,

Related posts

કરણી સેના દ્વારા લુઆરા ગામ અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેકટર શ્રીને આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

વ્યાજખોરોથી તંગ આવી નિકોલમાં યુવકે ફિનાઈલની ગોળીઓ ખાધી.

Ahmedabad Samay

દાણીલીમડા માં મોટું કતલખાનું ઝડપાયું, અબોલ પ્રાણીઓ નો થયો બચાવ

Ahmedabad Samay

નેક્સસ અમદાવાદ વન અને 8 પિન્સ દ્વારા ABCL-2023 અમદાવાદ બાઉલિંગ સોલો લિગ સફળતા પૂર્વક યોજાઈ

Ahmedabad Samay

શહીદ દિન નિમિત્તે ઇનકલાબ યુવા સંગઠન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ

Ahmedabad Samay

અમદાવાદ – સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં 55થી 75 ડિગ્રી વળેલી ખૂંધ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબોએ સર્જરી બાદ પૂર્વવત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો