September 21, 2026
ગુજરાત

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સભ્યો મરાઠી પહેરવેશમાં પહોંચ્યા છાવા ફિલ્મ નિહાળવા

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સભ્યો મરાઠી પહેરવેશમાં પહોંચ્યા છાવાહ ફિલ્મ નિહાળવા,
સિટી ગોલ્ડ ખાતે રાયખડ વિસ્તારનાં હાંડેના મહોલ્લાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સહયોગથી કેવીએમએમપી મહિલા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજનાં પુત્ર છત્રપતિ સંભાજી મહારાજનાં જીવન ચરિત્ર પર આધારિત ફિલ્મ ‘છાવા’ જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં અમદાવાદમાં વસતા ૫૫ મરાઠા પરિવારનાં ૨૩૦ સભ્યો નાના બાળકોથી લઈ તમામ ઉંમરના વ્યક્તિઓએ પોતાનાં સાંસ્કૃતિક પહેરવેશમાં સજ્જ થઈ ઢોલ તાસા વગાડતા ફિલ્મ છાવા નિહાળવા થિયેટર મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

Related posts

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી તરફથી સેના ના જવાનોનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

CJP પ્રોટેટ્સ કરનાર પ્રદશન કારીઓ માંથી ૯૮૯ લોકોનો ગંભીર ગુનાહિત રેકોર્ડ અગાઉથી નોંધાયેલા મળ્યા

Ahmedabad Samay

કોર કમિટીની બેઠક બાદ રાજય સરકાર આજે નવી કડકમાં કડક ગાઈડલાઈન્સ જાહેર કરી શકે

Ahmedabad Samay

એલિઝબ્રિજ વિસ્તારમાં રોકડ લઈને નીકળેલા વ્યક્તિને બે મિત્રોએ મળી 31 લાખથી વધુની લૂંટ કરી

Ahmedabad Samay

૨૦૨૧ ના શરૂઆતમાં મળશે કોરોના વેકસીન,

Ahmedabad Samay

ભાજપના ઉમેદવારો પોતાના મત વિસ્‍તારમાં શુભેચ્‍છા મુલાકાત શરૂ કરી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહયા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો