July 24, 2026
વરસાદ
ગુજરાત

અમદાવાદમાં સવારથી મેઘરાજાનું તાંડવ, ચારે તરફ પાણી ભરાયા

અમદાવાદમાં સવારથી પડી રહેલા ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર, પ્રહલાદનાગર, બાપુનગર, સરસપુર, હાટકેશ્વર, નરોડા અને અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાતાં વાહનવ્યવહાર ઠપ્પ થયા,રસ્તાઓ જળમગ્ન થતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા.

Related posts

ગુજરાત વિધાનસભાની આઠેય બેઠકો ઉપર ભગવો લહેરાવ્યો

Ahmedabad Samay

વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે IPLના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી,ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમશે

Ahmedabad Samay

ગોમતીપુરમાં મધરાત્રે તલવારથી કેક કાપીને બર્થડે ઉજવનારાની ધરપકડ

Ahmedabad Samay

અમદાવાદ શહેરના જાણીતા બિલ્‍ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્‍યા.

Ahmedabad Samay

રીક્ષા ચાલક ચેતી જજો,ચાર રસ્તાના ૫૦ મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

Ahmedabad Samay

ચેતન રાવલજીને જન્મ દિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો