22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઠેરઠેર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, દેશમાં જુદા જુદા સંસ્થાઓ દ્વારા રેલી કાઢી, યાત્રા યોજી ખુશી મનાવવામાં આવી હતી,
જ્યારે હિયા ફાઉન્ડેશન ની ટીમ મહિલાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ભોજન નું આયોજન રાખવામાં આવ્યો અને રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશી મનાવવામાં આવી હતી.
