September 21, 2026
ગુજરાત

અમદાવાદમાં યોજાનાર કોમન વેલ્‍થ ગેમ અંગે પોલીસ દ્વારા 50 ચેકીંગ પોઇન્‍ટ નક્કી કર્યા

અમદાવાદમાં યોજાનાર કોમન વેલ્‍થ ગેમ અંગેના સુરક્ષા સહીતના પ્રોટોકોલની જાણકારી રૂબરૂ મેળવવા નાયબ મુખ્‍ય મંત્રી સાથે વિદેશથી પરત ફરતા પોતે આપેલ વચન મુજ્‍બ અમદાવાદમાં વિકટ ટ્રાફિક સમશ્‍યા સાથે જડબે સ્‍લાક કાયદો વ્‍યવસ્‍થા નિર્માણ કરવાના એક્‍શન પ્‍લાનનો મધ્‍ય રાત્રીથી અમલ શરુ કરેલ છે.

પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવેલ કે, મેં મારી પદ્ધતિ મુજ્‍બ સામાન્‍ય લોકોમાં વિશ્વાસ કેળવી, સામાન્‍ય નાગરિકો જે ખુબ શાંતિથી રહેછે, તેમના ખુલ્લાં દિલે અભિપ્રાય માંગ્‍યા, જયા લોકોને તકલીફ સર્જાય એ પ્રકારના માથાભારે તત્ત્વોની અવરજવર રહે  છે, તેવા ૫૦  પોઇન્‍ટ નક્કી કર્યા છે.

આ માટે ક્રાઇમ બ્રાન્‍ચના જોઇન્‍ટ પોલિસ કમિશનર શરદ સિંઘલ, સેક્‍ટર ૧ હેડ નીરજ બડ ગુજ્જર, સેક્‍ટર ૨ જયપાલસિંહ રાઠોડ વિગેરે સાથે મળી રણનીતિને આખરી ઓપ આપ્‍યો  જેમાં ડીસીપી ક્રાઇમ, ડીસીપી SOG, સહીત તમામ ડીસીપીઓને જવાબદારીઓ આપી, રોજ વાહન ચેકીંગ, આશ્રય સ્‍થાનો ચેક કરવા માટે ટીમો બનાવી છે.

આ સાથે સાથે વિવિધ વિસ્‍તારોનો સર્વે કરી ગેર કાયદે  રહેતા બાંગ્‍લા દેશી ઘુસણખોર   એવા ૨૦૦ લોકોની સઘન તપાસ ક્રાઇમ બ્રાન્‍ચ,SOG ટીમની મદદથી થયેલ, ૧૩૧ જેટલા ઘુસાખોરોને સંકજામા લીધા છે, ઘણાં લોકોએ ભારતીય નાગરિક હોવાના બોગસ આધાર પુરાવા તૈયાર કરાવ્‍યાનું બહાર આવતા હાઈ લેવલની ટીમ દ્રારા તપાસ કરવાં આદેશ આપવામાં આવ્‍યા હોવાનું સીપી દ્રારા જાણવાયુ છે.

Related posts

ગુડી પડવાનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે, જાણો વાર્તા અને કેવી રીતે તૈયાર કરવી ગુડી

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે રાવણ દહન અને સુર્પણખા દહન” કાર્યક્રમ યોજાયો હતો

Ahmedabad Samay

વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા અનુસરવી

Ahmedabad Samay

રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

ચાંદલોડિયા ખાતે દુકાન જબરજસ્તી કબજે કરવા હવામાં કરવામાં આવ્યું ફાયરીંગ

Ahmedabad Samay

રાહુલ ગાંધી: નરેન્‍દ્રભાઇ મોદીએ તેમનું અપમાન કર્યું છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો