September 22, 2026
ગુજરાત

લોકડાઉન ૪.૦ આવું હશે.

લોકડાઉન ૩.૦ ૧૭મી એ પુરૂ થઈ રહ્યુ છે. પીએમએ જણાવ્યું હતું કે બધા રાજ્‍યો પાસે ૧૫મી સુધીમા સૂચનો માંગવામાં આવ્‍યા છે. પીએમએ જણાવ્યું હતુ કે લોકડાઉન ૪.૦ નવા રૂપરંગવાળુ અને નવા નિયમોવાળુ હશે.

લોકડાઉન ૪.૦ માત્ર રેડ ઝોન અને હોટસ્‍પોટમાં જ કડક રહેશે. ગ્રીન ઝોનમાં વધુ છૂટ અપાશે. ઝોન નક્કી કરવાનો અધિકાર રાજ્‍યોને અપાશે. સીમીત સ્‍ટાફ સાથે ઓફિસો ચાલુ કરી શકાશે. રેલ્‍વેની જેમ વિમાન સેવા પણ શરૂ કરી શકાશે. ઉલ્લેખનિય છે કે મહારાષ્‍ટ્ર, પંજાબ, બંગાળ સહિતના રાજ્‍યોએ લોકડાઉન વધારવાની માંગણી કરી હતી. જ્‍યારે અનેક રાજ્‍યોએ લોકડાઉન હળવુ કરવાની માંગણી કરી હતી. લોકડાઉન ૪.૦માં રાજ્‍યો જ નક્કી કરશે કે ક્‍યા વિસ્‍તાર ક્‍યા ઝોનમાં રહેશે ?

Related posts

સરકારી બેન્કોને ખાનગીકરણ કરવાના વિરોધમાં બેંક કર્મીઓ દ્વારા બીજા દિવસે પણ વિરોધ કરાયો

Ahmedabad Samay

પુનમચંદ વણઝારાને ભારે માત્રામાં સમર્થન, ફુલહારથી કરાયું સ્વાગત

Ahmedabad Samay

U20 મેયરલ સમિટના પ્રથમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે  ‘હેરિટેજ વોક’ દ્વારા અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો

Ahmedabad Samay

ઓમિક્રોનનું સંક્રમણ વધતા રાજ્યો થયા સતર્ક

Ahmedabad Samay

તાનાશાહી રાજ થી પ્રજા ત્રસ્ત, નેતાજીનો ચૂંટણી તહેવાર સંપન તો કોરોના ફરી વિફર્યો

Ahmedabad Samay

ગુજરાત પોલીસ દ્વારા શારીરિક કસોટી બાદ લેવાયેલી PSI ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો