September 22, 2026
દેશ

એર ઇન્ડિયા૧૯મે થી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરશે.

એર ઇન્ડિયા ૧૯મી મેથી ૨ જુન વચ્ચે વિવિધ શહેરો વચ્ચે  ફલાઇટ શરૂ કરશેઃ બુકીંગ હવે શરૂ થશેઃ મોટાભાગની ફલાઇટ દિલ્હી-મુંબઇ-હૈદ્રાબાદ અને બેંગ્લોરથી શરૂ  થશેઃ દિલ્હીથી ૧૭૩, મુંબઇથી ૪૦, હૈદ્રાબાદથી ૨૫ અને કોચ્ચીથી ૧૨ ફલાઇટ ઉપડશેઃ જે જયપુર, બેંગ્લોર, હૈદ્રાબાદ, અમૃતસર, કોચ્ચી, અમદાવાદ, વિજયવાડા,  ગયા, લખનઉ  અને બીજા શહેરો સુધી જશેઃ આજ રીતે મુંબઇથી પણ ફલાઇટ જશે.

ફલાઇટ શિડ્યુલ તૈયાર છે કેન્દ્રની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. વિવિધ સ્થળોએ ફસાયેલા  લોકો પોતપોતાના ઘરે જઇ શકશેઃ નોટિફીકેશન બાદ બુકીંગ શરૂ થશે

Related posts

એગ્રી ઇન્ફ્રા સેસ લગાવવાથી ખાનપાનથી અને મોજશોખની ચીજો થઇ જશે મોંઘી

Ahmedabad Samay

બાલિકા વધુની દાદીસા સુરેખા સીકરીનું હાર્ટ એટેકથી મોત

Ahmedabad Samay

કલમ ૩૭૦ હવે ઈતિહાસ બની,૪ વર્ષ,૪ મહિના, ૬ દિવસ બાદ મોદી સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે મહોર મારી

Ahmedabad Samay

આસામ પોલીસને આતંકી સંગઠન ISISના ઈન્ડિયા ચીફ સહિત બે આતંકીઓની ધરપકડ કરવામાં મળી મોટી સફળતા

Ahmedabad Samay

હવે વેકસીનના ત્રણ ડોઝ લેવા પડશે, ત્રીજું ડોઝ હશે બુસ્ટર ડોઝ

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં મોટી ખામી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો