August 23, 2026
ગુજરાત

ધો.૧૨ સાયન્સ નું પરિણામ જાહેર, સૌથી થી વધુ પરિણામ મેળવતું કેન્દ્ર ધ્રોલ 91.42% પરિણામ, સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 32.06 ટકા

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર સવારે 08:00 વાગ્યે ધોરણ. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ ૭૧.૩૪ ટકા પરિણામ જાહેર થયું છે.

આજે વિદ્યાર્થીઓ માત્ર પરિણામની પ્રિન્ટ મેળવી શકશે, હાલ માર્કશીટ કે પ્રમાણપત્રની હાર્ડકોપી મેળવવા વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે. વિદ્યાર્થીઓની માર્કશીટ અને  પ્રમાણપત્ર આપવા અંગેની તારીખ આગામી દિવસોમાં જાહેર કરાશેમાર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 1.30 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

અમદાવાદમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 17000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગત વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું  ગુજરાતી માધ્યમનું 71.90 ટકા, હિંદી માધ્યમનું 65.13 ટકા અને અંગ્રેજી  માધ્યમનું 75.13 ટકા પરિણામ જાહેર થયું હતું. ગયા વર્ષે 9 મે ના રોજ પરિણામ જાહેર થયું હતું, આ વર્ષે કોરોના મહામારીના કારણે પરિણામ એક અઠવાડિયું મોડું જાહેર થયું છે.

Related posts

તાનાશાહી રાજ થી પ્રજા ત્રસ્ત, નેતાજીનો ચૂંટણી તહેવાર સંપન તો કોરોના ફરી વિફર્યો

Ahmedabad Samay

ભાજપ તરફે નાની ઉંમરે લીલાધર ખડકેને સોપાઈ જવાબદારી

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની ગંભીર સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીની ઓફિસે પહોંચીને જોરદાર હોબાળો મચાવ્યો

Ahmedabad Samay

અમદાવાદ: AMCએ 10 માંથી 3 બિડર્સને શોર્ટલિસ્ટ કર્યા જેમણે સમાન રકમની બોલી લગાવી

Ahmedabad Samay

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ ઉપર અકસ્‍માતમાં કોન્‍સ્‍ટેબલનું મોત

Ahmedabad Samay

૧૨ વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત થી અફરાતફરી નો માહોલ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો