October 7, 2026
ફૂડ ફોર યુ

સ્વાદિષ્ટ પંજાબી દાલ મખની

પંજાબી દાલ મખની


સામગ્રી: કાળા અડદ,થોડા રાજમા,ડુંગળી,ટામેટા,આદું, લસણ, કોથમીર,લીલા મરચા,મીઠું,ઘણાજીરું,લાલ મરચું,ગરમ મસાલો,તેલ,બટર,ફ્રેશક્રીમ,

રીત: અડદ,રાજમાને ૬-૮ કલાક પલાળી બાફી લેવા આદુ-લસણ-લીલા મરચા ની પેસ્ટ બનાવી લેવી ડુંગળી ને ઝીણી કરી લેવી ટામેટાને ક્રશ કરી લેવા હવે એક વાસણમાં તેલ મૂકી તેમા ડુંગળી નાખી બરાબર સાંતળો પછી આદું, લસણ,લીલા મરચાં ની પેસ્ટ નાખીને ટામેટાની પ્યૂરી નાખો જરુર મુજબ મીઠું,લાલ મરચું,ધાણાજીરું,ગરમ મસાલો નાખો તેલ ઉપર આવે પછી બાફેલા અડદ, રાજમા નાખીને મિક્ષ કરીને ક્રીમી થાય ત્યાં સુધી બરાબર સીઝવા દો.વધારે ઘટ લાગે તો પાણી ગરમ કરીને નાખવું હવે એક પેન માં બટર ગરમ કરીને નાખવું બટર નાખતાજ તૈયાર થશે લાજવાબ દાલ મખની તેની ઉપર કોથમીર,ફ્રેશક્રીમ નાખવી
(આ દાલ ને રાઈસ, પરાઠા,તંદુરી રોટી સાથે સ્વાદિષ્ટ લાગે છે)(તેમાં ચાણની દાળ નાંખી સકાય)(ગ્રેવી માં પાણી ગરમ કરીનેજ નાખવું તેનાંથી ગ્રેવી/પાણી અલગ નહીં પડે)(છેલ્લે બટર નાખવું જરૂરી છે તોજ બને દાલ મખની ક્રીમ ન હોય તો ચાલે)(મીઠું ધ્યાનથી નાખવું કેમ કે બટર મા થોડી ખારાશ હોય છે)

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

Related posts

બાળકો ના ફેવરીટ રેડ રોઝ પાસ્તા

Ahmedabad Samay

સ્પેશિયલ વાનગી ” વેજ પુલાવ ” બનાવો હોટલ જેવી લાજવાબ વેન પુલાવ

Ahmedabad Samay

ઠાકોર સાહેબ નું રવિવાર સ્પેશિયલ: ચાઇનીઝ ફ્રાઈ રાઈસ

Ahmedabad Samay

ગરમીમાં રાહત આપતી “ મેંગો આઈસ્ક્રીમ”

Ahmedabad Samay

પંજાબી વાનગી મિસ કરો છો? તો આજે બનાવો ” પંજાબી રાજમાં ગ્રેવી”

Ahmedabad Samay

પંજાબી તડકા “પાલક કોર્ન ”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો