September 22, 2026
ગુજરાત

કોરોના વોરિયર્સ ને સન્માન આપતું પેટ્રોલ પંપ, બે રૂપિયા ઓછા લેવાય છે કોરોના વોરિયર્સ પાસેથી

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં પોલીસ સ્ટેશનન સામે આવેલ પેટ્રોલપંપ અને ઓઢવ ખાતેના પેટ્રોલપંપ પર કોરોના વોરીયોર્સને લીટરે બે રૂપિયા ઓછી કિંમતે ડીઝલ અને પેટ્રોલ આપવામાં આવે છે. કોરોના વોરીયર્સ તરીકે ડોકટરો, નર્સ, વોર્ડ બોય, પોલીસ કર્મચારી, સફાઇ કર્મચારીઓ વગેરે બંન્ને પેટ્રોલપંપો પર આ સન્માન અપાયુ  હતુ. આવું કરીને  પેટ્રોલપંપ સંચાલકો દ્વારા આ વોરીયર્સને સન્માનીત કરાઇ રહયા છે.

આવી અનોખી પહેલ આખા  દેશમાં કદાચ અમદાવાદમાં જ થઇ છે. શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં આવેલ આ બંન્ને પેટ્રોલપંપોના માલિક એક જ છે. તેમનું નામ અજય જાની છે. અજય  જાનીએ જણાવ્યું કે દિવસ રાત કોરોના વાયરસ વિરૂધ્ધ લડનાર આ વોરીયર્સના સન્માનમાં આ પગલું લેવાયું છે. તેમનું કહેવું છે કે આ કોઇ મોટી વાત નથી પણ આનાથી તેમનું સન્માન વધ્યુ છે. આ પ્રેરણા તેમને પોતાની માતા નિર્મળા જાની પાસેથી મળી છે.

Related posts

કાજલ હિન્દુસ્તાનીએ કોંગ્રેસ નેતા પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે કોંગ્રેસના એક નેતા તેમને ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે

Ahmedabad Samay

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

Ahmedabad Samay

આજથી બધું જ ” અનલોક ”

Ahmedabad Samay

અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે

admin

એક ટિપ્પણી મૂકો