આજ રોજ સવારે નરોડા વોર્ડના લોકલાડીલા કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,
કાઉન્સિલર શ્રીના જન્મદિન નિમિત્તે નરોડામાં આવેલ જ્યોતિ રેસીડેન્સી ની બાજુમાં યોજવામાં આવ્યો હતો જેમાં વોર્ડના કાર્યકરો અને અન્ય કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા અને કાઉન્સિલર શ્રી રાજેન્દ્રભાઇ સોલંકીને શુભેચ્છા આપી હતી, કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ જેટલા વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યો હતા..

