November 6, 2026
દેશ

ચીનની 52 જેટલી એપ્લિકેશન બ્લોક કરવાની ગુપ્તચર વિભાગ દ્વારા સલાહ

લદ્દાખની ગલવાન ખીણમાં લોહિયાળ અથડામણ બાદ ભારતે હવે દરેક મોરચે ચીનને ઘેરી લેવાની તૈયારી શરૂ કરી દીધી છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન ભારતીય  ગુપ્તચર એજન્સીઓએ સરકારને ટિકટોક અને બિગો લાઇવ સહિતના ૫૨ ચાઇનીઝ મોબાઈલ એપ્સને બ્લોક કરવા કહ્યું છે,

લોકોએ તેનો ઉપયોગ ન કરવા જણાવ્યું  છે. ભારતીય સુરક્ષા  એજન્સીઓનું કહેવું છે કે તેમનો ઉપયોગ કરવો સલામત નથી. આ એપ્સ મોટા પાયે ભારતની બહાર ડેટા મોકલી રહી છે.

Related posts

જમ્‍મુ અને કાશ્‍મીરના નૌગામમાં પોલીસ સ્‍ટેશન પરિસર પાસે થયો એક મોટો વિસ્‍ફોટ

Ahmedabad Samay

બાબા નીમ કરોલીજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ

admin

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર જો બિડને શુભેચ્છા પાઠવી

Ahmedabad Samay

કુખ્યાત નક્સલવાદી નેતા અને આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB)ના સચિવ સી. નારાયણ રાવે તેના 8 સાથીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

Ahmedabad Samay

તમિલનાડુના કરુરમાં શનિવારે અભિનેતા અને તમિલનાડુ વેટ્ટી કઝગમ (TVK)ના વડા વિજયની ચૂંટણી રેલી દરમિયાન એક ભયાનક ભાગદોડ મચી, આશરે ૩૬ લોકોના મોત

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: CEC જ્ઞાનેશ કુમારને હાલ સસ્પેન્ડ નહીં કરાય, SIR મુદ્દે કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો