દેશવોટ્સએપના સર્વર હેક થયાની ભીતિ by Ahmedabad SamayJune 20, 2020November 27, 20200 Share1 દેશ – વિદેશમાં વોટ્સએપ એપ્લીકેશનમાં મોટો પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે,અનેક લોકોના વોટ્સ એપમાં ફોટા – વિડિયો મોકલવામાં થઈ રહી છે તકલીફ, લાસ્ટ સીન અને ઓનલાઇન સિમ્બોલ થયા ગાયબ, વોટ્સએપના સર્વર હેક થયાની ભીતિ,વિશ્વભરમાં આવી ફરિયાદો ઉઠી હોવાના અહેવાલ