September 21, 2026
દેશ

ચીનની 52 જેટલી એપ્લિકેશન બ્લોક કરવાની ગુપ્તચર વિભાગ દ્વારા સલાહ

લદ્દાખની ગલવાન ખીણમાં લોહિયાળ અથડામણ બાદ ભારતે હવે દરેક મોરચે ચીનને ઘેરી લેવાની તૈયારી શરૂ કરી દીધી છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન ભારતીય  ગુપ્તચર એજન્સીઓએ સરકારને ટિકટોક અને બિગો લાઇવ સહિતના ૫૨ ચાઇનીઝ મોબાઈલ એપ્સને બ્લોક કરવા કહ્યું છે,

લોકોએ તેનો ઉપયોગ ન કરવા જણાવ્યું  છે. ભારતીય સુરક્ષા  એજન્સીઓનું કહેવું છે કે તેમનો ઉપયોગ કરવો સલામત નથી. આ એપ્સ મોટા પાયે ભારતની બહાર ડેટા મોકલી રહી છે.

Related posts

૨૬ વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું, ભક્તોમાં ખુશીનો માહોલ 

Ahmedabad Samay

શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાબળોની જવાબી ફાયરિંગમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો

Ahmedabad Samay

દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે આ ત્રણ મોટા નેતાઓ માંથી એક છે દાવેદાર

Ahmedabad Samay

પાકિસ્તાને બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન ને ‘આતંકી’ જાહેર કર્યું

Ahmedabad Samay

હવે ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ હવે ધારાશિવ તરીકે ઓળખાશે

Ahmedabad Samay

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, હાઇવે માર્ગ આખું તૂટી પડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો