September 27, 2026
દેશ

BSNL એ ચીન સાથેના સાધનોનું ટેન્ડર અંતે રદ્દ કર્યુ

સરહદ પર ભારતે ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. હવે આર્થિક મોર્ચે પણ ચીનને તેની હરકતોની સજા આપવાની શરૂઆત થઈ ગઈ છે. ભારત સરકારે સરકારી ટેલિકોમ કંપનીઓને કોઈ પણ  ચાઈનીઝ કંપનનીના ઈક્વિપમેન્ટનો ઉપયોગ ન કરવા જણાવ્યુ છે.

ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ)ના  ટેન્ડરને રદ્દ કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રાઈવેટ મોબાઈલ ફોન ઓપરેટર્સ માટે પણ હુવાઈ અને ઝેડટીઈ જેવા ચીની બ્રાન્ડથી દૂર રહેવાના નિયમ  બનાવી શકાય છે. બીએસએનએલ અને એમટીએનએલને તેના ટેન્ડરમાં ફેરફાર કરવા જણાવવામાં આવ્યું છે. આ આદેશથી હુવાઈ અને ઝેડટીઆના વેપાર પર ભારે  અસર પડશે.  ભારતીય ટેલિકોમ ઈક્વિપમેન્ટનું એન્યુઅલ માર્કેટ ૧૨,૦૦૦ કરોડ રૂપિયા છે. તેમાંથી એક ચતુર્થાંશ ભાગ પર ચીનનો કબજો છે. બાકીનામાં સ્વિડનની એરિક્સન, ફિનલેન્ડની નોકિયા અને દક્ષિણ કોરિયાની સેમસંગ કંપનીનો  સમાવેશ થાય છે.

Related posts

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી અને આ પ્રકારના તમામ દાવાઓ તદ્દન ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.

Ahmedabad Samay

બેંક ઓફ બરોડા કર્મચારીઓના એક વર્ગ માટે કાયમી વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવવા પર વિચાર કરી રહી છે.

Ahmedabad Samay

હજારો UPI વપરાશકર્તાઓને આજે ચુકવણી કરવામાં અને પૈસા ટ્રાન્‍સફર કરવામાં સમસ્‍યાઓનો સામનો કરવો પડયો

Ahmedabad Samay

RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો, EMI થશે ઘટાડો, મધ્યમવર્ગના લોકોને રાહત

Ahmedabad Samay

ત્રિપુરામાં અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત

Ahmedabad Samay

શ્રી પંકજ મિશ્રા બન્યા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો