August 8, 2026
ગુજરાતરાજકારણ

પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન.

છેલ્લા 21 દિવસથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 21 દિવસમાં ડીઝલમાં 11 જયારે પેટ્રોલમાં 9 રૂપિયા કરતા વધુનો વધારો થયો છે. સતત થઈ રહેલા ભાવ વધારાથી સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું અમદાવાદમાં ભાવ વધારા મુદ્દે શહેર પ્રમુખની હાજરીમાં દેખાવો કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસના શહેર પ્રમુખ શશીકાંત પટેલ અને દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદખાનની આગેવાનીમાં કોંગ્રેસે શહેરના ખોડિયાર નગર ચાર રસ્તા પાસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસે બાઇકની અંતિમ યાત્રા યોજી હતી. કોંગ્રેસ કાર્યકર્તાઓ બેનરો સાથે રોડ પર ઉતર્યા હતા. તેમણે આ ભાવ વધારો પાછો ખેંચવા માટે પણ માગ કરી હતી. તો વિરોધ બાદ પોલીસે કોંગ્રેસ શહેર પ્રમુખ અને દાણીલીમડાના કોર્પોરેટરની અટકાયત પણ કરી હતી.

Related posts

ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોની નરોડા પોલીસે ધરપકડ કરી.

Ahmedabad Samay

બિહારમાં ૨૪૩ બેઠકો માટેની મતગણતરીના વલણો સ્પષ્ટ ચિત્ર દર્શાવે છે, જેમાં એનડીએ કલ્પનાતીત ક્લીન સ્વીપ તરફ આગળ

Ahmedabad Samay

ઇન્ડિયા કોલોની વોર્ડ ખાતે  ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું

Ahmedabad Samay

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન શરૂ કરાયુ

Ahmedabad Samay

સી.આર. પાટીલનું ખાનપુર થી ઉમેદવારોને સંબોધન

Ahmedabad Samay

આગામી કલાકોમાં રાજ્યમાં અમદાવાદ, વડોદરા સહિતના 28 જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. જાણો ૩૧ તારીખ સુધી ક્યાં ક્યાં થશે અતિભારે વરસાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો