September 21, 2026
ગુજરાતરાજકારણ

NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકરો ની રાજકોટમાં ધરપકડ

NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ ની સિવિલ હોસ્પિટલ ખાતે થી ધરપકડ અને રાજકોટ પ્રમુખ સંદીપભાઈ ડોબરીયા સહિત NCP કાર્યકર્તાઓ રાજકોટ સીવીલ હોસ્પિટલ પહોંચે એ પહેલા ધરપકડ કરી, તંત્રની પોલ ખોલે એ પહેલાં પોલીસ તંત્ર દ્વારા રેશ્મા પટેલ સહિત કાર્યકર્તાઓની ધરપકડ કરી રાજકોટ પોલીસ હેડક્વાર્ટર લઇ જવામાં આવ્યા.

રેશ્મા પટેલ, કાર્યકર્તાઓ રાજકોટ સિવીલ હોસ્પિટલ જવા માટે રવાના થયા હતા. ભાજપની લોકશાહીની પોલ ના ખુલે માટે ભાજપ સરકાર પોલીસ તંત્ર નો દૂરઉપયોગ કરી જનતાનો અવાજ દબાવી રહ્યા છે.

Related posts

સરકારી બેન્કોને ખાનગીકરણ કરવાના વિરોધમાં બેંક કર્મીઓ દ્વારા બીજા દિવસે પણ વિરોધ કરાયો

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેશિયા ફ્લેટ ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કાસ્ય મસાજનું આયોજન

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની તૈયારીઓ તેજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાટણમાં જનસભાને સંબોધશે

Ahmedabad Samay

મેઘાણીનગરમાં સાસુ અને જેઠે મળી વહુને બળજબરીથી ફીનાઇલ પીવળાવ્યું

Ahmedabad Samay

નારોલ પોલીસે 14 વર્ષીય સગીરા સાથે બળાત્કાર કરનાર અને તેની મદદ કરનાર ભાઈ સહીત બે સગા ભાઈઓની પોલીસે ઘરપક્ડ કરી

Ahmedabad Samay

મહેસાણા પોલીસવડાનુ નિવેદન,પેપર કોઇ સ્થળે લીક નથી થયું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો