September 27, 2026
ગુજરાત

આજ રોજ આઇ શ્રી તુલજભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સર્કિટ હાઉસ ખાતે મિટિંગનો આયોજન કરાયું

આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજીક કર્યો અને આવનાર સમયમાં થનાર સામાજીક સ્નેહ સંમેલન વિશે અને સમાજના અનેક વિષયો પર ટ્રસ્ટના સભ્યો દ્વારા  ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રથમ મેમ્બર મિટિંગ માં મરાઠી સમાજના પ્રથમ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવ્યા હતા.

મરાઠી સમાજના પ્રથમ અધ્યક્ષ તરીકે શ્રી સંજયભાઈ દેવલેકર ને સમાજના પ્રથમ ઉપાધ્યક્ષ શ્રી દિનેશભાઈ દેવલેકર અને સમાજના પ્રથમ મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરને નિમણૂક કરવામાં આવ્યા હતા, ટ્રસ્ટ અને સમાજના સભ્યોએ તમામને શુભેચ્છાઓ પાઠવી અને ટ્રસ્ટ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી કે ત્રણેયના અધ્યક્ષતામાં સમાજના હિતેક્ષુક કાર્ય કરવામાં આવશે અને સમાજ એક નવીન દિશા તરફ આગળ વધશે અને વિકાસ કરશે.

Related posts

RTE હેઠળ પ્રવેશમાં એક માત્ર સંતાન દીકરી હોય તેને પ્રાધાન્ય: કોર્પોરેશન દ્વારા તેનું પ્રમાણપત્ર સોમવારથી આપશે

admin

ધો.૧૦ -૧૨ સામન્ય અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની.રેગ્યુલર ફી સાથે આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ જાહેર કરાઈ

Ahmedabad Samay

GSRTC એ રેલવે અને વિમાન જેવી “ફૂડ ઓન વહીલ” સેવા ચાલુ કરી

Ahmedabad Samay

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ કેસમાં આજે પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર કોર્ટનો ચુકાદો, તથ્ય પટેલની રેગ્યુલર જામીન પર સુનાવણી

Ahmedabad Samay

સોમનાથ મંદિરની પાસે દરીયા કિનારે વીડિયો બનાવનાર મુસ્લીમ શખ્સ હરિયાણાના પાનીપતનો રહેવાસી

Ahmedabad Samay

મનનાં વિચારો થી પણ કોરોનાને હરાવી શકોછો : વિજય કોતાપકર(મોટિવેશન સ્પીકર)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો