September 21, 2026
ગુજરાત

નવા નરોડના બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

અમદાવાદના  નવા નરોડા વિસ્તારમાં આવેલ  પંચગીની રેસીડેન્સીમાં આવેલ બ્રહ્મા કુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વ પર ઉજવણી કરવામાં આવી હતી, શિવ,પાર્વતી, કાર્તિક અને ગણેશજીના દર્શન પણ કરાવ્યા હતા.

પ્રોગ્રામમાં બ્રહ્મકુમારી અને કુમારો એ દર્શ કરવા આવતા લોકોને રાજ્યોગ વિશે માહિતી આપવામાં આવી હતી અને શિવ બાબા , બ્રહ્મા બાબા વિશે લોકોને જાગ્રત કર્યા હતા. આજુબાજુ ના રહીશો અને શિવ ભક્તો એ પણ પ્રદર્શનમાં દર્શન કરી શિવબાબાનું જ્ઞાન લીધું હતું.

Related posts

મોડીરાત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતમાં આગમન થયું

Ahmedabad Samay

ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, ફ્લેટમાં ગળે ફાંસો ખાધો

Ahmedabad Samay

ભરૂચ શહેર અને જિલ્લામાં લાકડાંમાં કિલોએ માત્ર 1 રૂપિયાનો વધારો છતાં વેચાણ ઘટ્યું…

Ahmedabad Samay

ચાંદખેડા ટોપાઝ રેસ્ટોરન્ટ ખાતે જીમ લોન્જનું વાર્ષિક ફંકશન ભવ્ય રીતે યોજાયું

Ahmedabad Samay

હનીટ્રેપના આરોપીને પોલીસેજ મદદ કરી, મહિલા પી.આઇ. ની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

ધોરણ 12નું સાયન્સનું પરીણામ જાહેર, જાણો શું આવ્યું પરીણામ, કયા જિલ્લાના વિદ્યાર્થીઓએ મારી બાજી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો