August 25, 2026
ગુજરાત

આજનો કોરોના અપડેટ

રાજ્યમાં કોરોનાનો કહેર વધતા આજે રાજયમાં નવા 1281 કેસ નોંધાયા છે, વધુ 1274 દર્દીઓ સ્વસ્થ થયા. કુલ કેસનો આંક 1,91,642 થયો :કુલ 1,75,362 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 8 લોકોના મોત : મૃત્યુઆંક 3823 થયો
આજે સૌથી વધુ સુરતમાં 224 કેસ, અમદાવાદમાં 220 કેસ,રાજકોટમાં 161 કેસ,વડોદરામાં 142 કેસ,બનાસકાંઠામાં 64 કેસ, ગાંધીનગરમાં 59 કેસ, મહેસાણામાં 45 કેસ,પાટણમાં 42 કેસ, દાહોદમાં 35 કેસ,જામનગરમાં 33 કેસ, ખેડામાં 26 કેસ, મહીસાગરમાં 25 કેસ, અમરેલીમાં 23 કેસ નોંધાયા :રાજ્યમાં હાલ 12,457 એક્ટિવ કેસ.

આજે રાજ્યમાં 54,256 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 69,78,249 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં રિકવરી રેઈટ 91,50 ટકા થયો છે

Related posts

અંબાલાલ પટેલે પણ તોફાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ૨૨ એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે

Ahmedabad Samay

રાષ્ટ્રવાદી યોધ્ધાઓનુ રણ સંગ્રામ જન મહામંથન માટે નમો સેના દ્વારા ગુજરાતના રાષ્ટ્રવાદી અગ્રણીઓ‌ સાથે બેઠક યોજાઈ

Ahmedabad Samay

રાત્રી કરફ્યુ ૦૯ થી સવારના ૦૬ સુધી અમલી,હોટેલ વાળા ખાલી ડિલિવરી કરી શકશે

Ahmedabad Samay

ગુજરાત રાજસ્થાન મિત્રતા સંઘ અને ભાષા-ભાષા સેલ ભાજપ અમદાવાદ દ્વારા સ્વાગત અને સન્માન સ્માહરો યોજાયો

Ahmedabad Samay

અમરાઇવાડીમાં 13 વર્ષના બાળકનું ડમ્પરના અડફટે આવતા મૃત્યુ નીપજ્યું

Ahmedabad Samay

તલવારબાજ યશ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી જન્મ દિવસ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો