August 8, 2026
ગુજરાતજીવનશૈલી

મનનાં વિચારો થી પણ કોરોનાને હરાવી શકોછો : વિજય કોતાપકર(મોટિવેશન સ્પીકર)

કોરોના. v/s Dr. mosaru imoto

મિત્રો સાયન્સ ની ભાષા માં કહીએ તો આજે બ્રેન માં નાના મોટા સહુ લોકો જાણે છે કે બ્રેન ની અંદર 70% થી 80% પાણી છે.

આ વાક્ય માત્ર મને નોલેજ છે તે સમજવા માટે
શુ કાફી છે? કે એ સમજ્યા પછીની જે અસર છે
તેને સમજવામાં ડહાપણ છે. વિચાર કરશો મિત્રો.

ચલો એક ઉદાહરણ આપું.

હું તમને સહુ ને ખુબજ પ્રેમ કરું છું.

આ શબ્દ તમને કેવો લાગે છે ?
અને તમે જે લોકો ને કહો તેમને કેવો લાગશે?

માત્ર કલ્પના કરો.અહીંયા.

હવે એનાથી ઊલટું હું તમને બધાને નફરત કરું છું.

હવે આ શબ્દ કેવો લાગે છે?

હું અહીંયા આપને કોઈ ભ્રમ માં નથી નાખી રહ્યો.
પણ જો આપ સત્ય ને જાણવા ની જો સમજ રાખવા માંગતા હો તો હવે બ્રેન ની ભીતર જે પાણી
છે તે તમારી ભાવનાઓ પ્રમાણે આકૃતિઓ બનાવે છે.

સારા ભાવનાત્મક શબ્દો કહીએ તો બ્રેન માં સુંદર ફૂલ ની પનખડી ની આકૃતિ બને છે.અને નફરત ના શબ્દો કહીએ તો એ પાણી નો કોઈ આકાર જ નથી હોતો.

બસ આજ ડોકટર મોસરૂ ઇમોટો એ એમના લેબ માં search કરીને પાણી માં તમારા વિચારો ની તરંગો નું પ્રમાણ દુનિયા ને આપ્યું હતું.

આપ સહુ આજે ખુશ રહેવા કે શાંત રહેવા માટે
જે પણ આપણા ધાર્મિક સ્થાનો થી સનકલાયેલા છો. એ લોકો પણ આજ સિદ્ધાંત ને માને છે.જેથી લોકો માં શાંતિ,પ્રેમ સતત રહે અને આધ્યાત્મિક ઉન્નતિ કરે .

હવે કઈક લોકો જે ભય મા છે આ કોરોના સમય માં તે લોકો ને પોતાને કશું જ નથિ છતાં ખુબજ ઝડપી વાયરલ થનાર સમાચારો માં બધુજ 100% સત્ય પીરસાય છે તે માની ને પોતાની માન્યતા ને અત્યંત સ્ટ્રોંગ કરી નાખી છે.

એક સૂત્ર છે જે મારા અંતરમન થી અચાનક પ્રગટ થયેલ હતું.જે વસ્તુ મન માં નથી જે મગજ માં નથી તેની અસર શરીર માં ક્યાંય નથી.

આનું પણ ઉદાહરણ છે.

તમને કોઈ ચનછેડે છે તો ગુસ્સો આવે છે.
ગુસ્સામાં તમારી બોડી પર વિચારો નો પ્રભાવ પડતો હોવાથી બોડી નું સનતુલન ધીમે ધીમે બદલતું રહે છે.

આજે એના લીધે bp અને હાઇપર ટેનશન અને હાલ કોરોના પણ ફેલાઈ રહેલ છે.

બસ સમજવાનું એ છે કે આપણે જેવી ક્રિયા કરીયે છીએ તેની ઉલટી પ્રતિક્રિયા ની અસર આપનાજ મગજ અને શરીર પર પડે છે.

એટલે કોરોના હોય કે ન હોય પણ ભય મુક્ત રહેશો.
સારા વિચારો રાખશો અને મનનાં વિચારોથી કોરોનાને હરાવી શકશો

Related posts

નેતાઓ જ કોરોના ફેલાવી રહ્યા છે, ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરાશે

Ahmedabad Samay

મહાશિવરાત્રી’ નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્‍તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા ફરમાન જાહેર

Ahmedabad Samay

જાહેર જનતાના મદદ માટે ગુજરાતના તમામ જિલ્લાના S.P. ના મોબાઈલ નંબર જાહેર

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા, હસમુખ પટેલે PCમાં કહ્યું- ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, અયોગ્ય પ્રવૃત્તિઓ પર રહેશે ચાંપતી નજર…

admin

લોકડાઉન ૫.૦ માં વધુ છૂટછાટ, મોલ અને હોટેલ ખૂલી શકશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો