રાજ્યભરમાં રોગચાળો અને મહામારી ચાલી રહી છે જેનું નિષ્ણાતોનું માનવામાં આવી રહ્યું છે કે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ રોગો મોટો પ્રમાણમાં થઇ રહ્યા છે.
તેમાટે કુબેરનગર વોડૅ ના કાઉન્સિલરો શ્રી નિકુલસિહ તોમર શ્રી મતિ ઉર્મિલાબેન પરમાર,શ્રીમતિ કામિનીબેન ઝા અને જેઠાભાઈ પરમાર અને વોડૅ પ્રમુખ શ્રી રવિ રાજપૂત દ્વારા આયુર્વેદ ઉકાળો અને હોમીઓપેથીક ગોળીઓ અને માસ્ક વિતરણ નો કાયૅક્રમ રામેશ્વર ચાર રસ્તા એ રાખેલ હતો,
જેમાં હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રી ભીખુભાઈ દવે હેલ્થ કમિટી અમદાવાદ શહેર પ્રમુખ યોગશ શાહ ગુજરાત પ્રદેશ મંત્રી બાબુભાઈ રૂપાલા, AICC સેક્રેટરી લત્તાબેન ભાટિયા, પ્રદેશ મંત્રી કલ્પના કોડેકર, બળદેવભાઈ દેસાઈ, મહેશભાઈ લોખંડવાલા, વિશાલ ટાભાણી અને મહિલા પ્રમુખ તારાબેન પરમાર હાજર રહ્યા હતા