November 9, 2026
ગુજરાત

અમદાવાદમાં વધુ ૦૮ વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે ગુરુવારે 8 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે.જયારે 14 એરિયાને માઈક્રો કન્ટેન્ટ એરિયામાંથી દૂર કરાયા છે  હવે અમદાવાદ શહેરમાં કુલ 96 માઈક્રો કન્ટેન્ટ વિસ્તારો છે.

કોરોના વાઇરસને ફેલાતા અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તાબડતોડ પગલા લઇ રહ્યું છે. ત્યારે આ કડીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુરુવારે 8 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં જાહેર કર્યા છે. તેમાં સૌથી વધુ સાઉથ ઝોનમાં 3 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ તરીકે જાહેર કરાયા છે. ત્યારબાદ સાઉથ વેસ્ટ ઝોનમાં બે વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે

નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટની યાદી

1 ઘોડાસર: ઘર નંબર 41, 42, 55, 56 જયક્રિષ્ના સોસાયટી વિભાગ C

( 2)  ઈશનપુર: ઘર નંબર A31 to A40, સંકેત ટેનામેંત

(3).ઇન્દ્રાપુરી; ઘર નંબર 5 to 12 , રાધે દુપ્લેકસ,

(4.)પાલડી:હરીશ અપાર્ટમેન્ટ પાર્ટ 2,

(5) વેજલપુર: સિધ્ધિ સોસાયટી

(6.) વસ્ત્રાલ:શ્રીધર દુપ્લેક્સ

(7.)જોધપુર:D બ્લોક ,શરણમ્ બી અને

(8.) વસ્ત્રાપુર:1 બ્લોક,બીજો માળ 8 બ્લોક, ત્રીજો માળ 9 બ્લોક અનિક એપાર્ટમેન્ટ

Related posts

શ્રી અજયસિંહ ભદૌરીયાએ ઉત્તર ભારતીય વિકાસ પરિષદની કચેરી ખાતે મુલાકાત કરી

Ahmedabad Samay

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મુદ્દે AMC કચેરી બહાર કોંગ્રેસની જનઆક્રોશ રેલી, કાળા કપડા પહેરી બેનરો સાથે વિરોધ પ્રદર્શન

Ahmedabad Samay

દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ  ચૌહાણ અને તેજન્દ્રસિંહ જુંગીસિંહ ચૌહાણ દ્વારા ૨૫ બેડની સુવિધા કરાઇ

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરાશે

Ahmedabad Samay

‘મોદી સામે મમતાને પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ’: શત્રુઘ્ન સિંહા

Ahmedabad Samay

ગાજિયાબાદમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભાએ કોરોનાના દર્દી માટે ઓક્સિજન લંગર ચલાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો