July 27, 2026
ગુજરાત

ગાજિયાબાદમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભાએ કોરોનાના દર્દી માટે ઓક્સિજન લંગર ચલાવ્યું

ગાજિયાબાદ જિલ્લાના ઈન્દિરાપુરમમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા કોરોનાના દર્દી માટે ઓક્સિજન લંગર ચલાવી રહ્યા છે. ગુરુદ્વારાના વ્યવસ્થાપક ગુરુપ્રીત સિંહ રમ્મીએ જણાવ્યુ કે અમે રસ્તા પર ગાડીઓમાં મોબાઈલ ઓક્સિજનની સુવિધા આપી રહ્યા છીએ.

 

ગુરુદ્વારાના વ્યવસ્થાપકે કહ્યું કે મારી ગાજિયાબાદની ડીએમ અને વી.કે. સિહને અપીલ છે કે તમે અમને બેકઅપ માટે 20-25 ઓક્સિજન સિલેન્ડર ઉપલબ્ધ કરાવો, 25 સિલેન્ડરમાંથી અમે 1000 લોકોની જિંદગી બચાવશુ.

Related posts

ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, બે કેસ સુરત અને વડોદરામાં નોંધાયા

Ahmedabad Samay

રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા

Ahmedabad Samay

ગુજરાતમાં H1N1 અને H3N2ના જાણો અત્યાર સુધીમાં કેટલા કેસો નોંધાયા

admin

અટલાદરા ખાતે BAPS ના યજનાપુરુષ સભાગ્રહ ખાતે કોરોનાની સારવાર માટે 500 બેડ મુકાશે

Ahmedabad Samay

બિપોરજોય આગળ વધતા દરિયો થયો ગાંડોતુર, તેજ ગતિથી પવન અતિભારે વરસાદની આગાહી, લોકોને સુરક્ષિત ખસેડાયા

Ahmedabad Samay

કોરોના પોઝિટિવ ન્યૂઝ,આજે ૩૦૨૩ દર્દી સાજા થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો