August 7, 2026
દેશમનોરંજન

રણદીપ હુંડા દેખાશે વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં

બોલિવૂડ એક્ટર રણદીપ હૂડા વેબ સિરીઝ ‘ઈન્સ્પેક્ટર અવિનાશ’ થી ડિજિટલ પદાર્પણ કરવા જઈ રહ્યો છે. તે પોલીસ અધિકારી અવિનાશ મિશ્રાના જીવનની સાચી ઘટનાઓ પર આધારિત કો-થ્રિલર છે. નીરજ પાઠક દ્વારા દિગ્દર્શિત અને પાઠક અને કૃષ્ણા ચૌધરી દ્વારા નિર્માણિત આ શો ઉત્તર પ્રદેશની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.આ અંગે રણદીપ કહે છે, “હું મારા દરેક પાત્ર સાથે નવી પડકારરૂપ ભૂમિકાઓ ભજવવા માટે ઉત્સાહિત છું અને ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ને આવું કરવાની એક સુંદર તક છે. તે એક પ્રેરણાદાયી છે અને તેના જીવનની સાચી ઘટનાઓ પર આધારિત છે. “શ્રેણીનું શૂટિંગ ડિસેમ્બરથી શરૂ થાય છે. તેને જિઓ સ્ટુડિયોઝ અને ગોલ્ડ માઉન્ટેન પિકચર્સ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે.

Related posts

હવે મોતિયાના દરેક દર્દીને સર્જરી કરાવવાની જરૂર નહીં પડે

Ahmedabad Samay

ઓડિશા ટ્રેન દુર્ઘટના: ‘કવચ’ ક્યાં હતું? હવે રેલ્વે મંત્રીના દાવા પર ઉઠ્યા સવાલો, રાજીનામાની માંગ

Ahmedabad Samay

આજે એશિયા કપ ૨૦૨૫ની ફાઇનલ મેચમાં ક્રિકેટ જગતના બે કટ્ટર હરીફો ભારત અને પાકિસ્તાન, જાણો બને ટીમની નબળાઇ અને તાકાત

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાઓ વિશ્વ ધરોહર બન્યા, જાણો ૧૨ કિલ્લા વિશે માહિતી

Ahmedabad Samay

સરકારની જનતાને દિવાળી ભેટ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

Ahmedabad Samay

કેન્‍દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફયુઅલ પર એક્‍સાઇઝ ડ્‍યુટી ઘટાડી, જોકે, આનાથી છૂટક ભાવમાં કોઈ ઘટાડો થશે નહી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો