August 8, 2026
જીવનશૈલીદેશ

IIT દિલ્હીએ બનાવ્યું શાકાહારી માસ

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, દિલ્હી (IIT Delhi)ના એક રિસર્ચરે શાકાહારી મીટ) બનાવવામાં સફળતા મેળવી છે. પ્લાન્ટ આધારિત આ શાકાહારી મીટ સ્વાદ અને પોષણના મામલામાં અસલી મીટ જેવું જ છે. આ પહેલા રિસર્ચર્સની આ ટીમે શાકાહારી ઈંડું  પણ તૈયાર કર્યું હતું. આ રિસર્ચને યૂનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) તરફથી પુરસ્કૃત કરવામાં આવ્યું છે.

આઇઆઇટી દિલ્હીના સેન્ટર ફોર રૂરલ ડેવલપમેન્ટ એન્ડ ટેક્નોલોજીના પ્રો. કાવ્યા દશોરાએ પ્લાન્ટ આધારિત શાકાહારી મીટ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. તેઓએ પ્લાન્ટ આધારિત ચિકન પેટીઝ, ફિશ તથા મૉક આમલેટ તૈયાર કરી છે.

શાકાહારી મીટનો ટ્રાયલ બંગાળ તથા પૂર્વાંચલના લોકોની વચ્ચે કર્યો હતો. જેમાં રોજ તેમને ભોજનનો હિસ્સો આ મીટને બનાવવામાં આવ્યું હતું. જેઓ અસલી માછલી તથા પ્લાન્ટ આધારિત માછલીમાં અંતર ન કરી શક્યા. માછલી ખાનારા લોકોને જ્યારે જણાવવામાં આવ્યું કે કે તેઓએ અસલી નહીં મૉક ફીશ ખાધી છે તો તેમને એ વાત પર વિશ્વાસ જ ન થયો.

Related posts

દુબઈના મેડમ તુસાદ મ્યુઝિયમમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની નવી મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

આ વસ્તુઓ પીઠ પર ટેનિંગનું લેયર તરત જ દૂર કરી દેશે, બસ આ રીતે ઉપયોગ કરવો પડશે

Ahmedabad Samay

પી.એમ મોદીએ રાષ્ટ્રજોગ દરમિયાન વિવાદિત ત્રણેય કૃષિ કાનુનોને પરત લેવાની જાહેરાત કરી હતી

Ahmedabad Samay

હિન્દી ચીની ભાઇ-ભાઇ, ટ્રમ્પ તેરીફ વોરમાં ચીનને થશે ફાયદો, ચાઇનીઝ વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ TikTok ની વેબસાઇટ 5 વર્ષ પછી ભારતમાં ફરી શરૂ થઈ શકે છે અનેક એપ્લિકેશન થશે અનબ્લોક

Ahmedabad Samay

હવે સ્વિટ્ઝરલેન્ડ જવાની જરૂર નહીં, ભારતમાં દાવોસ, સ્વિટ્ઝરલેન્ડ જેવા સ્નો સિટી બનાવવાની યોજના

Ahmedabad Samay

આવું અનોખું હશે નવા સંસદ ભવન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો