September 24, 2026
ગુજરાત

Gtpl બ્રોડ બેન્ડ ની ખરાબ સર્વિ થી ગ્રાહક પરેશાન

અમદાવાદના નરોડા વિસ્તારમાં gtpl બ્રોડબેન્ડની સર્વિસ થી યુઝર્સ
ખુબજ નારાજ છે, gtpl બોર્ડબ્રેન્ડ ની ઓછી સ્પીડ થી અને ગ્રાહકને ખરાબ સર્વિસ આપવામાં આવી રહી છે નેટ ધીમું અને નેટ ન ચાલવાની વારંવાર ફરિયાદ થતી હોય છે , નેટ ખરાબી ની ફરિયાદ કર્યાના બે – ત્રણ દિવસ બાદ પણ કોઈપણ હલ થતું નથી ગ્રાહકોને વારંવાર કસ્ટમર કેર માં ફોન કરી કરી પણ લોકો પરેશાન થઇ જાય છે,

કોરોના કેહરમાં હાલ તમામ સ્કૂલ ઓનલાઈન સ્ટડી પર આવી ગયા છે તે માટે લોકોમાં મોબાઈલના નેટ સાથે સાથે ઘરે બાળકો ઓનલાઈન અભ્યાસ કરી શકે તે માટે પણ ઘરે નેટ વપરાશની લોકોને જરૂર પડવા લાગી છે તેવામાં Gtpl ના ખરાબ સર્વિસના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસથી બે ત્રણ દિવસ વંચિત રહી જાય છે , લોકોમાં નેટ ને લઈને ફરિયાદ જોવા મળી રહી છે કે ઘણી વાર ફોન કર્યા બાદ પણ ટેક્નિશિયલ આવતા નથી અને આવે ત્યારે બાદ પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી ઘણા બધા દિવસ નેટ બંધ રહેછે અને બાળકો અભ્યાસ થી વંચિત થઈ જાય છે ઓનલાઇન અભ્યાસ હોવાના કારણે છૂટી ગયેલું અભ્યાસક્રમ પણ રિવિઝન કરી શકાતું નથી.

Related posts

સુસ્ત સિંહના સાચા આંકડાના દાવા વચ્ચે ચપળ દીપડાઓને ગણવામાં વનતંત્રને મુંઝારો

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર

Ahmedabad Samay

અમદાવાદમાં ટ્રાફિકની અવ્યવસ્થા: વસ્ત્રાપુર રેલ અંડરપાસ પર બેરિકેડથી થાય છે ટ્રાફિકની અવરજવરમાં સમસ્યાઓ

Ahmedabad Samay

કોન્સ્ટેબલ સુનિતા યાદવ સોશિયલ મીડિયા પર ચર્ચામાં

Ahmedabad Samay

વી.એસ હોસ્પિટલ કોરોના દર્દીમાટે શરૂ કરાઇ અને ખરાબ સારવારના વિવાદમાં પણ આવી,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો