November 5, 2026
ગુજરાતઅપરાધ

વીજચોરીને રોકવા માટે ટોરેન્ટ પાવરનું અભિયાન

દાણીલીમડાની મહિલા હિસ્ટ્રીશીટર તાજ બાનું,શાહબાઝ સૈયદ, મકબુલ સૈયદ, વસીમ પઠાણ, હમિદ સંધિ, નૂર સૈયદ, અકીલ શેખ અને સલીમ મન્સૂરી સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ વિરુદ્ધ આઇપીસીની કલમ અને ઇલેક્ટ્રિક સિટીની કલમો મુજબની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ટોરેન્ટ પાવરે શહેરમાં ચાલતી વીજચોરીને રોકવા માટે અભિયાન ચલાવ્યો છે. જુહાપુરા, જમાલપુર, પટવાશેરી બાદ દાણીલીમડામાં ટોરેન્ટ પાવરના દરોડા પડ્યા હતા. આમ, ટોરેન્ટ પાવર જાણે એક્શન મોડમાં આવી ગઈ હોય તેમ વીજચોરીના માફિયાઓ સામે લાલ આંખ કરીને કાર્યવાહી કરી રહી છે.

તાજેતરમાં જ જુહાપુરાના માથાભારે એવા નજીર વ્હોરાના ત્યા વીજચારી ચાલતી હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે સાથે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ હાથ ધરતા વીજચોરી પકડાઈ હતી

Related posts

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે રાવણ દહન અને સુર્પણખા દહન” કાર્યક્રમ યોજાયો હતો

Ahmedabad Samay

કોંગ્રેસની મહિલા કાર્યકર્તા ખુશી યાદવ પહોંચી ખેડૂત આંદોલનને સમર્થનમાં

Ahmedabad Samay

અમદાવાદ: ભરૂચ ઋષિકુલના માધવ સ્વામી અને 10 લોકોએ બે ભાઈ પર જીવલેણ હુમલો કર્યો! 21 લાખની લેતીદેતીનો મામલો

admin

અદાણી એરપોર્ટ પર તમામ સ્ટાફના પગારમાંથી અદાણી ટુ વહીલર ધારક પાસે થી ૩૦૦૦ રૂ અને ફોર વહીલર પાસેથી ૬૦૦૦રૂ પડાવશે, તમામ કર્મચારીઓ, કાર્ગો એજેન્ટ અને વાહન ચાલકો ના ખુશ

Ahmedabad Samay

રઘુનાથ હાઈસ્કૂલ ખાતે મ્યુનિ. શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનું વિદાય અને સન્માન સમારોહ આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો