September 22, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા બે ક્સ્ટમ્સ સુપ્રિન્ટેન્ડેન્ટની ધરપકડ:

દાણચોરીના રેકેટ સંદર્ભે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઈએ) કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના બે સુપરિન્ટેન્ડન્ટ અને પાંચ ખાનગી વ્યક્તિઓ ઉપર એફઆઈઆર દાખલ કરી છે. આરોપી ઓફિસરો સોમનાથ ચૌધરી અને સુજીત કુમાર હોવાનું બહાર આવ્યું છે અને તેઓ બન્ને  અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવી રહેલ હતા.

અમદાવાદના પ્રિન્સિપાલ કમિશનર કુમાર સંતોશ દ્વારા  આ બંને સામે ફરિયાદ નોંધાવ્યા પછી સીબીઆઈએ કડક પગલાં લીધા છે.

સૌ પ્રથમ દાણચોરોને છાવરવા માટે ડીઆરઆઈ દ્વારા બંને ઓફિસરોની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સોનાની દાણચોરીના રેકેટમાં સંકળાયેલા હોવાનું આ બંનેએ કબૂલ કર્યાનું પણ બહાર આવ્યું છે.

Related posts

જૂનાગઢના જોષીપરા રેલવે ફાટક બંધ થવા સમય રીક્ષા ફસાઈ હોવાની ઘટના બનવા પામી

Ahmedabad Samay

શાહરૂખના પુત્ર આર્યનના આજે હાઈકોર્ટે જામીન મંજુર કર્યા

Ahmedabad Samay

ભાજપના નવા મંત્રીઓ એ લીધા શપથ

Ahmedabad Samay

હંસપુરા પોલીસ ચોકીમાં ૧૫૧ કલમમાં લોકપમાં ન પુરવાનો ભાવ ૨૦૦૦₹, વકીલનો વહીવટ ૨૦૦૦ જેટલો

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ આવું હશે.

Ahmedabad Samay

માર્ચ 2022માં ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો