September 21, 2026
ગુજરાત

રૂ.૬૦૧માં મળતો ગેસનો બાટલો રૂ.૭૨૬ સુધી પહોંચ્યો

બાટલાની કિંમતમાં રૂ.૨૫નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેના પગલે અમદાવાદમાં LPGના બાટલાની કિંમત રૂ.૭૨૬ પર પહોંચી ગઇ છે. માત્ર બે માસના  ગાળામાં જ ગેસના બાટલાની કિંમતમાં રૂ.૧૨૫નો વધારો ઝીંકાતા ગૃહિણીઓની સ્થિતિ કફોડી બની છે.

આ અગાઉ ૨ ડીસેમ્બરના રોજ રૂ.૫૦નો અને ૧૫ ડીસેમ્બરના રોજ રૂ.૫૦નો વધારો કરવામાં આવ્યો હતો. બીજી બાજુ સરકાર દ્વારા હજુ સુધી બાટલા પર અપાતી સબસીડી ચાલુ કરવામાં આવી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આમ, માત્ર ૨ માસના ટૂંકા સમયમાં રૂ.૬૦૧માં મળતો ગેસનો બાટલો રૂ.૭૨૬ સુધી પહોંચી ગયો છે.

Related posts

વસ્તી ગણતરીના નામે થતી છેતરપિંડીથી સાવધાન  રહેવા  ગુજરાત પોલીસે જાહેર જનતાને અપીલ

Ahmedabad Samay

દાનવીર મહિપતસિંહ બાપુએ કર્યું પંચોતેર કરોડનું દાન

Ahmedabad Samay

કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

Ahmedabad Samay

રેલવે મંત્રાલયે તેમના સત્તાવાર X એકાઉન્ટ પર વેજ મીલ (સ્ટાન્ડર્ડ કેસરોલ)ની કિંમત અને તેનું સંપૂર્ણ મેનુ શેર કર્યું

Ahmedabad Samay

આજે ચંડોળા તળાવ ખાતે આવેલા કેટલાક ગેરકાયદે ધાર્મિક સ્થળો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવવામાં આવ્યું, AMC દ્વારા ₹૨૭.૫૩ કરોડના ખર્ચે ચંડોળા તળાવનો આધુનિકરણ કરાશે

Ahmedabad Samay

RTE માં અરજી રદ થઈ છે તેઓ ૧૯ જુલાઈ સુધીમાં તેમાં સુધારો કરી શકશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો