અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે
શિવકૃપા મિત્ર મંડળ દ્વારા ૧૮ થી ૨૦ ઓક્ટોબર સુંધી ત્રી દિવસીય શ્રી હનુમંત કથા અને દિવ્ય દરબાર આયોજન કરવામાં આવેલ છે.
શ્રી હનુમંત કથા અને દિવ્ય દરબાર માટે બગેશ્વર મેદાન લાલગેબી સર્કલ હાથીજણ પાસે ૩ દિવ્ય ના દિવ્ય દરબાર અને શ્રી હનુમંત કથા માટે ની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે,
હાથીજણ ખાતે ના આ ત્રી દિવસીય કથા દરબારમાં અમદાવાદ અને આજુબાજુ ના જિલ્લાઓ માંથી મોટી સંખ્યામાં ભકતો જોડાશે.