September 22, 2026
ગુજરાતરાજકારણ

એસ.વાય.ભદોરીયા ને બનાવયા તાપી જિલ્લામાં બી.જે.પી ના મીડિયા કન્વીનર

દક્ષિણ ગુજરાત પત્રકાર એકતા સંગઠન દક્ષિણ ગુજરાત ના પ્રભારી અને તાપી જિલ્લા ના વરિષ્ઠ પત્રકાર અને અમદાવાદ સમય સમાચાર પત્રના સહ તંત્રી શ્રી નિરજસિંહ ભદોરીયાના કાકાશ્રી   શ્રી એસ .વાય .ભદોરિયા સાહેબ ને ભારતીય જનતા પાર્ટી માં તાપી જિલ્લામાં મીડિયા સેલ ના કન્વીનર બનાવવામાં આવેલ છે.

ભારતીય જનતા પાર્ટીએ શ્રી એસ.વાય.ભદોરીયા ને તાપી જિલ્લામાં ઇલેક્શન વેળાએ મોટી જબાવદારી સોપી તેમના પર અને તેમની ટિમ પર વિશ્વાસ જતાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને આવા સમયે સાથ સહકાર આપી ને તાપી જિલ્લામાં ભગવો લહેરાવવા મહત્વ પૂર્ણ ભાગ ભજવશે તેવી આશા વ્યક્ત કરી છે.

નિરજસિંહ ભદોરીયા, વિશાલ પાટનકર અને અમદાવાદ સમયની સંપૂર્ણ ટીમ તરફથી શ્રી.એસ.વાય.ભદોરીયા ને તાપી જિલ્લાના મીડિયા સેલ કન્વીનર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન

 

Related posts

ઠેબી ડેમથી કામનાથ મહાદેવ મંદિર સુધી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને ચર્ચા

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ ખાતે ફ્રી મેડિસિન અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ સોલા પોલીસે હથિયારો રેકેટે ઝડપી પાડ્યું, બેની કરી અટકાયત

Ahmedabad Samay

ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર ચેતીજજો, ઇ-મેમો પાવાનું ફરી શરૂ

Ahmedabad Samay

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને 31મે 2021 સુધી રદ કરાઈ છે 

Ahmedabad Samay

પૂર્વી લદ્દાખમાં -૪૦ ડિગ્રીમાં ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા વીરગતિ પામ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો