May 9, 2026
ગુજરાતરાજકારણ

વેજલપુર વોર્ડના ઉમેદવાર મહેશભાઇ ઠાકોરે યોજી કોંગ્રેસની ઐતિહાસિક રેલી

અમદાવાદના વેજલપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેશભાઇ ઠાકોરે ચૂંટણી દરમિયાન યોજી કોંગ્રેસની ઐતિહાસિક રેલી, મહેશભાઇ એ રેલીમાં ૧૦૦૦ બાઇક ૭૦૦ ગાડીઓનો કાફલો જોડીને અમદાવાદની રાજનીતિક મોટી રેલી નો આયોજન કર્યો છે,

કોંગ્રેસ પક્ષ દ્વારા કોંગ્રેસની આ ઐતિહાસિક રેલી ગણાવી છે, રેલી જોઈને અને વેજલપુરમાં જનતાનો ભારે માત્રામાં સમર્થન મળી રહ્યો છે જનતાનો સમર્થન અને તેમના જન સંપર્ક ને જોઈને તેવો વેજલપુર વોર્ડમાં જીત હાસિલ કરે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Related posts

અમદાવાદ – રાત્રિ દરમિયાન પોલીસે દારુ, ડ્રગ્સ મામલે સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર ઓપરેશન હાથ ધર્યું

Ahmedabad Samay

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ કેસને લઈ મોટા સમાચાર, અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર્સ સહિત 4ની ધરપકડ

Ahmedabad Samay

ભુપેન્દ્રભાઈનાનવા મંત્રીમંડળમાં ૧૦ કેબિનેટ પ્રધાનો, પાંચને સ્વતંત્ર હવાલો અને નવ રાજ્યકક્ષાના પ્રધાનો બન્યા

Ahmedabad Samay

અમદાવાદ: આખરે NHAIએ બંધ કરી જ દીધો વિશાલા પીરાણા બ્રિજ

Ahmedabad Samay

ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી. બેવડી ઋતુનો અનુભવ હજી થોડા દિવસ થશે.

Ahmedabad Samay

તપોવન ખાતે ગ્લેશિયરમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ, બચાવ, રાહત  માટે પ્રબંધ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો