August 7, 2026
કોરોના
ગુજરાત

સાવધાન કોરોના કેસ વધ્યા, શું નેતાજીના ચૂંટણી પ્રચારના કારણે કોરોના ધીમી ગતિએ વધી રહ્યું છે ? મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરી લોકડાઉન

કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા ફરી એકવાર વધવાનું જોખમ ઉભું થયું છે. મહારાષ્ટ્ર અને કેરળમાં સંક્રમણ પાછું વધ્યું છે તો ગુજરાતમાં પણ ચુંટણીના વાતાવરણ વચ્ચે છેલ્લા થોડા દિવસોથી સંક્રમિતોની સંખ્યા વધી છે.

મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરીથી લોકડાઉંન કરવાની જરૂર પડી છે, કોવિદ -19 કેસની સંખ્યા વધી જતા નિર્ણય લેવાયેલો છે,  શનિવારે રાત્રે આઠ વાગ્યાથી સોમવારે સવારે ૦૭ વાગ્યા સુધી લોકડાઉંન અમલી કરવામાં આવ્યું છે.૨૮ ફેબ્રુઆરી સુધી સ્કૂલ કોલેજો બંધ રહેશે

ગુજરાતના ચેસ્ટ ફીઝીશ્યન તથા ગુજરાત ચેસ્ટ ફીઝીશ્યન એસોસીનેશનના ભૂતપૂર્વ પ્રમુખ ડો. નરેન્દ્ર રાવલે જણાવ્યું કે, નવો સ્ટ્રેન ઝડપથી ફેલાય છે અને વધારે લોકોને અસર કરે છે. જો કે તે જીવલેણ નથી. રસીનો ઉપયોગ નવા સ્ટ્રેન સામે પણ કરી શકાય છે. અત્યારે ડબલ ઋતુમાં શરદી – ઉધરસ થઇ હોય અને ઘરેલુ ઉપચારથી જો બે-ત્રણ દિવસમાં ન મટે તો કોરોનાનું ટેસ્ટીંગ કરાવવું જોઇએ

Related posts

YouTube ના માધ્યમથી લાખો કમાવવા માટે ફોલો કરો આ ૮ સ્ટેપ

Ahmedabad Samay

નરોડા પોલીસે નકલી પોલીસ બની ફરતા સસ્પેન્ડડ SRP જવાનની ધરપકડ કરી.

Ahmedabad Samay

ચમનપુરા-મેઘાણીનગરમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો : બિપિન પટેલ (પૂર્વ કાઉન્સિલર, અસારવા)

Ahmedabad Samay

AHPના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ બેઠકમાં જણાવ્યું કે, આગામી સમયમાં હિંદુ લઘુમતીમાં મૂકાઈ જશે

Ahmedabad Samay

અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધીરણપત્રો એનાયત કરાયા

Ahmedabad Samay

ડિમોલીશનની કામગીરીમાં સંબંધિતો દ્વારા અનેક બિલ્ડીંગો ધરાશાયી થયાં હોવાનું તેમજ આડેધડ રીતે તોડફોડ કરાઈ રહ્યાના આક્ષેપ સાથે કરાયેલી ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન

admin

એક ટિપ્પણી મૂકો