August 7, 2026
ગુજરાત

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

સમાજ સેવક શ્રી ભવાનીસિંહ શેખાવત (૧૦૮) દ્વારા આજ રોજ શિવાજી જ્યંતી નિમિત્તે શિવાજીની પ્રતિમા પર દૂધ થી અભિષેક કરવામાં આવ્યું હતું, અભિષેક દરમિયાન તેમણે જણાવ્યું હતું કે “શિવાજી રાજે અસ્મિતાનો પાયો નાખ્યો જેના આધારે આજે ભારત પોતાને એક રાષ્ટ્ર તરીકે ઓળખે છે.

“જે વ્યક્તિ સ્વ-શાસન અને કુટુંબ વચ્ચે સ્વ-શાસનની પસંદગી કરે છે તે સાચો નાગરિક છે.” છત્રપતિ શિવાજી અખિલ ભારત માટે નિર્વિવાદ હીરો છે.

તેમણે મરાઠા સમ્રાટ, ક્રાંતિકારી, શકિતશાળી યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ જી, ન્યાય અને નીતિ પર આધારિત સામ્રાજ્ય સ્થાપવા માટે, તલવાર ઉઠાવનાર  મરાઠા સમ્રાટને હૃદય પૂર્વક નમન છે.

Related posts

આ માસથી આમ નાગરિકો માટે LPG અને UPIના નવા નિયમો લાગુ પડશે, ફેરફારો દેશના નાગરિકોની જીવનશૈલી અને ખિસ્‍સા પર સીધી અસર છોડશે.

Ahmedabad Samay

ગણેશ પંચ દ્વારા ત્રીજું વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામાંથી મોત

Ahmedabad Samay

અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધીરણપત્રો એનાયત કરાયા

Ahmedabad Samay

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ગોકુલધામ સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું સ્ટેડિયમનું નામ કેમ બદલાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો