September 21, 2026
ગુજરાતરમતગમત

IPL નું ટાઇમટેબલ થયું જાહેર, ફાઇનલ મેચ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

9 એપ્રિલથી દેશમાં જ IPL2021નો મહા મુકાબલો જોવા મળશે ફાઇનલ 30 મેના રોજ રમાશે. આ વખતની સીઝન 51 દિવસની રહેશે. જો કે કોરોનાના કારણે તકેદારી તરીકે માત્ર 6 શહેરોમાં જ મેચોનું આયોજન કરાયું છે

ભારતમાં 6 શહેરો અમદાવાદ, કોલકાતા, મુંબઇ, દિલ્હી, ચેન્નાઇ અને બેંગ્લુરુ છે. જ્યાં IPL 2021ની તમામ મેચો રમાશે.તાજેતરમાં જ ઇન્ડિયન પ્રિમિયર લીગ IPL 2021ના ખેલાડીઓની હરાજી થઇ હતી. ત્યાર બાદ નવી સીઝનના વેન્યુ અંગે ચર્ચા થવા લાગી હતી. કહેવાતું હતું કે આ વખતે તમામ ગ્રુપ સ્ટેજની મેચો મુંબઇમાં થઇ શકે છે.

પ્રથમ મેચ 9 એપ્રિલ 2021થી ચેન્નઈમાં રમાશે. અહીં મુંબઈ ઈન્ડિયન અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલા રમાશે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલ પ્લેઓફ અને 30 મે 2021ના અહીં ફાઇનલ રમાશે.

IPL મેચ નું ટાઇમટેબલ

Related posts

વડોદરા: MS યુનિવર્સિટીમાં યોજાયેલા દર્શન રાવલના કોન્સર્ટમાં ઓવરક્રાઉડ થતાં ધક્કામુક્કી, 30 વિદ્યાર્થી બેભાન થયા

Ahmedabad Samay

રાજકોટમાં ઇન્ટેક સંસ્થા દ્વારા ઇન્ટર-સ્કુલ હેરિટેજ ક્વિઝ: ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ

Ahmedabad Samay

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

વડોદરા – એમએસ યુનિવર્સિટીમાં 3 વર્ષ બાદ ફીમાં જંગી વધારો

Ahmedabad Samay

ટીમ ઈન્ડિયાએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી જ ODIમાં આ સિદ્ધિ મેળવી

Ahmedabad Samay

અમદાવાદના કૃષ્ણનગરમાં ૭ થી ૮ લોકોએ એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો